Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
View full book text ________________
૪૭
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ
અનુક્રમે આયુ અથિરથી રે, છાંડયા તેણિઈ પ્રાણ તબ આકંદ તે ઉછળે રે, રેવૅ સહુ તિણ ઠાણ દેવ મનપા રાય આંસુભર લેયણે રે, કરતા અનેક વિલાપ હા દેવી તું મુઝને રે, કિમ નવિ આપેં જબાપ દે૧દા પિક મેલ્હી રાજા સૂઈ રે, બેલે રેતી વાણિ કે કેલ્લિ દલ રાતડા રે, હા તુઝ ચરણ ને પાણિ દેશે માલા નેત્ર તે કમલના દલ સમાં રે, ચંદવયણ દે બોલ ! કુંદ સુંદર દંત તાહરા રે, વિદ્રુમ અધર અમોલ દેશે૧૮૫ તુઝને કિહાં હવઈ દેવસ્યું રે, ત્રિભુવન સૂનું આજ ભાસે તુઝ વિણ મુઝને રે, ઈમ રે મહારાજ દે. ૧લા દાઘ દેઈ હોં તેહને રે, દેય પુત્રસ્યુ રાય રેત ન રહે કેયથી રે, ન કરે કાંય વ્યવસાય દે. મારો રાજકાજ સવિ છાંડીએ રે, રહે ગીશ્વર રીતિ . મંત્રી પ્રમુખ મિલી રાયને રે, ઈમ સમઝા નીતિ દેવ પરના તુહ સરિષા ધીર પુરુષને રે, ન ઘટે કરો શોક રાજ્ય સદાઇ તુમહ તણું રે, દુખીએ હાઈ લેક દેશેમારા ઉતપતિ લય યુત સર્વ છે રે, થિર નહીં જગમાં કાંય. સમઝાવે સમઝું નહીં રે, અધિક ધરે દુઃખ રાય દેવ પરહા રાણી સાંભરે ષિણ ષિણે રે, દુઃખ ધરે તાસ વિયેગા શાતા કહિઈ નવિ લહે રે, કઠિન કરમના ભંગ દે પરા શ્રી ગુરુ ઉત્તમવિજય રે, સાહૅ એ કહી ઢાલ સત્તરમી હવે પુણ્યથી રે, દુઃખ થાઈ વિસરાલ દેટ પરપ
છે સવ ગાથા ૪૦૭ [૪૦૫]
| દુહા ગગન ગામિની લબ્ધીથી, મણિપ્રભ જે અણગાર ! ગગન મારગથી આવીઆ, તાસ ઉદ્યાન મઝાર ૧ કુમર સહિત વંદન ભણું, જાય વિદ્યાધર રાય પરમ હરષ ધરતો થકે, પ્રણમેં મુનિવર પાય મારા બેઠે નિજ ઉચિતાસને, મુનિવર દિઇ ઉપદેશ ભવ્ય જીવ સમઝાવવા, વલી વિશેષ નરેશ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 41 42 43 44 45 46 47 48