Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 35
________________ પં. શ્રી રણુણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ વ્યવહાર રે ! લેયા વલી સુસા મેકલે, ઈમ કહી' આપ્યુ તસ હાથિ રે । શુક સહિત રૂડું પાંજરું, લીધી અલ'કૃતિની આથિ રે જૂએ ૫૧પા હવઇ. સાગરદત્ત તેનયરમાં, કરી ક્રયવિક્રય ચઢીએ ઘરિ જાવા પ્રવણે, ક્રમે સાગર પામ્યા પાર રે જૂએ॰ ॥૧૬॥ ઉતરી વે' નયરમાં સ'ચર્ચો, પાહતા શ્રીપુંજને ગેહ રે । કહ્યો સર્વ વૃત્તાંત તે સેઠને, જે નારિષ્ઠ ભાષ્યા તેહ ૨ જૂ૦ ૫૧ગા આ શુકપંજર તિણે આપિ, નારીને રમવા હેત રે! ૫૧૮ા તે લેઈન અતિ મેસ્યું, નિજ પુત્રીને દે... સકેત રે જૂએ ભરતારપ્રસાદ એ માનતી, શુકસ્યું રમતી સુરસાલ રે । પુણ્યઉદય થચ્ચે' હવે એ કહી, ‘પદ્મવિજયે ' આરસી ઢાલ રે જૂએ ૫૧૯ના ।। સ ગાથા ૨૮૪ [ ૨૮૨ ] I ।। દુહા ।। રમતાં રમતાં એકદા, વરક દીઠે પાય । વિસ્મય પામી ત્રોડી, તવ તિહાં અરિજ થાય ૫૧૫ મૂલ રૂપે ધનદેવને, દ્વેષી હરપ ન માય । વિસ્મય લહીને પૂછતી, પ્રણમી નિજ પતિપાય ઘરા સ્વામી એ અદ્ભૂત કિસ્યું, કહેા મુઝને અવદાત । તે કહે, જિમ દેષી તુમ્હે, તિમ જ છે' એ વાત ૫ગા હિમણાં અધિક મ પૂછસ્યા, સાંભલી એ વિચાર । હર જઇ નિજ તાતને, ભાષ્યા તે પ્રકાર ॥૪॥ ા ઢાળ ૧૩ !! ! આવા જમાઈ પ્રાપ્ફુણા જયવંતા છ~એ દેશી શ્રીપુ’જ સેઠ હવે' હરષસ્યુ' જયવંતા છ જોઇ જમાઈરૂપ ગુણવ'તા જી । અતિ હરષિત સહુ કુટુંબ તે જયવંતા જી સાંભલી તેહ સ્વરૂપ ગુણવંતા જી પા અતિ આદર સનમાનથી જયવતા જી રહેવાને આવાસ ગુણવતા જી ! આપ્યા સ્વવિમાન સ્યા જયવ'તા જી અહુ ધન પૂરિત ગ્રાસ ગુણવતા જી ul તિહાં ધનદેવ સુખે` રહે‘ જયવ’તા જી નવ પરિણત લેઈ નારિ ગુણવતા જી । સ્વેચ્છા' અતિ સ્નેહથી જયવતા જી ભાગવે ભેગ શ્રીકાર ગુણવતા જી રાણા જાણે પુણ્યઉદય થકી જયવતા જી પામ્યા કિરી અવતાર ગુણવંતા જી । કરે વ્યવસાય ઘણા તિહાં જયવતા જી સકલ કલા ભંડાર ગુણવંતા જી ૫૮૫ લાભ ઘણા તેહમાં થયા જયવંતા જી દ્રવ્ય પાત્ર હુએ તામ ગુણવતા જી । કાલ કેતાહિક નીગમે' જયવંતા જી રહેતાં તિણુહાઁ જ ઠામ ગુણવંતા જી રાલ્ફા Jain Education International ૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48