Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 36
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ ઈદ્રજાલ સુપના સમ જયવંતા જી એહ અનિત્ય સંસાર ગુણવંતા છે ! આઉષયે તિણે કારણે જયવંતા છ સેઠ ગયા યમદ્વાર ગુણવંતા જી ૧૦ ભાઈ ભાઈ એકમનાં જયવંતા છ શ્રીમતિ ઉપરિ રાગ ગુણવંતા છે ! અલપ થયે તિહાં અનુક્રમેં જયવંતા જી વિરુઈ બે વાગ ગુણવંતા જી ૧૧ યત :– સ્ત્રી પીહર નર સાસરે સંજમીઓ સહવાસ ! એતાં હેય અલષમણ જે મંડે થિર વાસ છે ૧ છે શ્રીમતિ નિજ ભરતારહ્યું જયવંતા જી જાવાને પરિણામ ગુણવંતા છે મન ચિંતે ભરતારને જયવંતા છે કે રહેવાને ઠામ ગુણવંતા જી ૧૨ કેહવી દોય નારી અÚ જયવંતા છે જેઉં તાસ સ્વરૂ૫ ગુણવંતા છે ! ઉતકંઠિત ચિત્ત તેહસ્ય જયવંતા જી કહે પતિને કરી ચુ૫ ગુણવંતા જી ૧૩ જનકનું ઘર નિજ સ્વામિજી જયવંતા જ નવિ દેવાડો કેમ ગુણવતા છે સાસરે રહેવું નારિને જયવંતા જી જનકગૃહે નર નેમ ગુણવંતા જી ૧૪ જસ કરતિ પામેં ઘણી જયવંતા જી અન્યથા હાય અપમાન ગુણવંતા છે ! તવ બેલ્યા ધનદેવ તે જયવંતા જી અવસરે મેલસ્પં તાન ગુણવંતા જી ૧૫ ધીરયવંતી શ્રીમતી જયવંતા છ મૌન કરી રહી તામ ગુણવંતા છે ! વલી કાલાંતરે એકદા જયવંતા છ શ્રીમતિ કહે સુણો સ્વામિ ગુણવંતા છ ૧૬ ત્રણ્ય જાતિના પુરુષ છૅ જયવંતા છ જઘન્ય ઉત્તમ નર જાત ગુણવંતા છે ! ત્રીજા મધ્યમ જાણીઈ જયવંતા છ પ્રથમ સ્વસુરગુણે ખ્યાતિ ગુણવંતા છે જેના નિજ ગુણ ખ્યાતિ ઉત્તમ કહ્યા જયવંતા છ મધ્યમ બાપ ગુણ ગુણવંતા છે તિણું તુમ્હોં રહેતાં ઈહાં જયવંતા છ સ્વસુર તણું દ્રવ્યણ ગુણવંતા જી ૧૮ ઉત્તમતા નવિ એહમાં જયવંતા છ વલી સુણો ત્રણ પ્રકાર ગુણવંતા છે બાપગુણે ઉત્તમ કહ્યા જયવંતા છ મધ્યમ માત પ્રકાર ગુણવંતા જી ૧૯ નારિગુણે જે વિસ્તર્યા જયવંતા જી તેહ જઘન્ય કહેવાય ગુણવંતા જી. યદ્યપિ ગુણવંતા તુમ જયવંતા સકલ કલાના ઠાય ગુણવંતા જ રા સમરથ દ્રવ્ય ઉપાર્જવા જયવંતા જ તે પર્ણિ ઈમ કહેવાય ગુણવંતા જમાઈ શ્રીપુંજ શેઠન જયવંતા જી કહે જનને સમવાય ગુણવંતા જ રા તિણે જે ઉત્તમ પુરુષના જયવંતા જ મારગની કરે ચાહ ગુણવંતા જનમભૂમિ તે અનુસરે જયવંતા જી સ્યુ કહિંઈ ઘણું નાહ ગુણવંતા જ રા એહ મદનના રાસમાં જયવંતા જી તેરમી ભાષી ઢાલ ગુણવંતા છે ‘પદ્મવિજય’ કહે આગલિં જયવંતા છ વાત ઘણું સુરસાલ ગુણવંતા છ પારકા સર્વ ગાથા ૩૦૭ [૩૦૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48