Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 34
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-થ છે દુહા છે હવે જે રત્નપુરે થયે, તે સુણ અધિકાર સેઠે જાણું કિહાં ગયે, શ્રીમતિને ભરતાર ૧ ગયો તે પાછો નાવીઓ, ખેલા બહુ કામ વિહાણે દીઠે જે લિખે, લેક મનહર તામારા તથા હિ–હસંતીપુર્વે ધનપતિ, સેઠને સુત ધનદેવ વ્યમમારગ આવી કરી, પરણી ગયે તતવ છેડા તેમ સુણી સેઠે હવે, શ્રીમતી રોતી જેહ આસાસના દેઇ ઍમ કહે, ઈંહા તેડાવું તે મારા • જે હાલ ૧૨ છે. | દેશી વીંછિઆની છે ઇક દિન ઈક સારથપતિ, સાગરદત્ત નામેં સેઠ રે ! વ્યાપાર અર્થે તિહાં જતો, હસંતીપુરી જિહાં ઠેઠી રે પાપા જુઓ જૂઓ કર્મવિટંબના છે એ આંકણી છે તેહને શ્રીપુજે પીઓ, બહુ મૂલ્ય યણ અલંકાર રે કહે ધનદેવને તુહે આપ, કરી આદર અતિ સતકાર રે જૂઓ માદા કહૈ સંદેશે ઇણિ પરે, તુહે આવો આણે ઠામિ રે ! નિજ નારિ સંભાલે મોદણ્યું, તુહ ન ઘટે એહવું કામ રે જૂઓ પાછા હવાઈ સાગરદત્ત પણિ ચાલિઓ, એલંદ સાગર જિહાજ રે હિતો હસંતી નયરિઈ, કરે તિહાં વ્યવસાયનાં કાજ રે જૂઓ૮ ધનદેવ ઘ ગયે અન્યદા, નવિ દીઠ તિહાં ધનદેવ રે તવ પૂછે તેની નારિને, ભાષે મુઝને તતખેવ રે જૂએપલા ધનદેવ કિહાં છે દોષો, તવ બેલી તે સુણ નારિ રે ! દેશાંતરે વ્યાપારે ગયા, આવસ્ય દિન દસ બાર રે જૂઓ. ૧૦ કહે સારવાહ નારી પ્રતે શ્રીપુંજે દિઓ અલંકાર રે ધનદેવ જમાઈનઈ કારણે, શ્રીમતિ તસ ઝૂરે નારિ રે જૂઓ૦ ૧૧ તે કારણ તેડ્યા છે તિહાં, તબ બેલી તે બિહુ નારિ રે તે વાત તેહ કહેતાં હતા, ઉછુકતા ચિત્ત બહુ ધારિ રે જૂએ. ૧રા પણિ કાર્યવસે દેસાંતરે, જાવું પડિઉં તતકાલ રે ! જાતાં તિણે ઈણિ પરિભાષિઉં, ધરી હર્ષનઈ થઈ ઉજમાલ રે જૂઓ. ૧૩ રત્નપુરથી આવઈ જે કઈ આપજો તસ એ સુકરાજ રે મુઝ નારિ નવોઢા રમણ, વલી પ્રેમ ઉપાવણ કાજ રે જૂઓ. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48