Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 14
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ જગમાં બંધન દે કહ્યાં, રાગ તથા વલી દ્વેષ તેહમાં પણિ રાગ જ વડું, જેહથી દુખ અશેષ ૩૫ સુખઈછક સહુ જીવ છે, સુખ નવિ એલ કયા જિહાં આત્મિક સુખ નીપજે, તે શિવમંદિર હોય છે અને દુબુદ્ધિ સુખભ્રાંતિથી, રમેં વિષયમાં લીન ન ગમે સજજન પુરુષને, જાસ સુકૃત મતિ પીન છે પ તેહ વિષયસાધન અછં, મુખ્યથકી વર નારી તે તે ક્રૂર કુટિલ કહી, સાપિણ પરિ નિરધાર છે ૬ જૂઠી ક્રોધમુખી ઘણું, નિરદયી સાહસવંત કલહકારી કપટી વલી, પાર લહે નહીં સંત છે ૭ | કટુક વિપાક પરિણામથી, સુણ ઈહાં દષ્ટાંત મદન તથા ધનદેવને, વિવરી કહું વૃત્તાંત છે ૮ ચરિત્ર દેષી નાસ્તિણું, વિરમ્યા જેહ મહંત તે સુખીઆ સંસારમાં, તે થાઈ ગુણવંત છે ૯ છે તે પણિ એ દષ્ટાંતથી, જાણે સુગુણનિધાન કિમ આદરી છાંડી વલી, જાણી દુખ નિદાન ૧ળા કૌતુકે ને વૈરાગ્યની, વાત ઘણું સુવિદ સાંભળતાં સુખ ઉપજે, પૂરણ લહે પ્રભેદ છે ૧૧ છે ઢાળ ૧ | || માલી કેરા બાગમાં દેય નારિંગ પકે રે લો, અહો દેય—એ દેશી જબૂદ્વીપ લખ જેણે, જગતીસ્યુ સોહે રે , અહો જગતીસ્યુ સોહે રે લે ! મેરૂ પર્વત મધ્ય ભાગમાં દેવી મન મોહે રે લે, અહે દેવી મન મેહે રે લે (૧૨ા તેહથી દક્ષિણ દિશ ભલું ક્ષેત્ર ભરત દેદારૂ રે લે, અહો ષેત્ર ભારત દેદા રે લો બિચમેં નગ વૈતાઢય છે રૂપાને વારૂ રે , અહે રૂપાને વારુ રે લે ૧૩ તેહથી દક્ષિણભરતમાં સેહે સર્વિસ રે , સેહે સન્નિવેસ રે , નામ કુસસ્થલ જણિઈ બહુ પુણ્ય પ્રવેશ રે લે અહે બહુ પુણ્ય પ્રવેશ રે લે ૧૪ તિહાં કુલપુત્ર સહામણે રૂપે જિસ્ય કામ રે , અહો રૂપે જિસ્ય કામ રે લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48