Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 25
________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ મદન કહે કહો તુમ ભાર્યાની, વાત તે વિસ્મયકારી ધનદેવ કહે તે કહિઈ સુણજો, હર્ષ ધરી નરનારી જિનવર૦ ૧ળા “પદ્મવિજય ” કહી મદન રાસમાં, રૂડી છઠી ઢાલ હવેં કહું જે ધનદેવ કેરી, વાત ઘણું સુરસાલ જિનવર૦ ૧૮ સર્વ ગાથા ૧૫૪ [૧૫] . છે દુહા | ઈણ નયરીમાંહિં વસે, ધનપતિ નામા શેઠ ! નિશ્ચલ શ્રીજિનધર્મમાં, બીજુ જાણે વેઠ (6) ૧ મુનિજનની સેવા કરે, કરં વલી પરઉપગાર ! ગુણરાગી ગિરુઉં ઘણું, શ્રીયંતમાં શિરદાર ધારા લષમી નામ સોહામણું, નામ તિસ્ય પરિણામ લષમી ઘરિ આંગણિ વસે, સકલ કલાનું ધામ મારા એહવી નારીત્યું શેઠજી, ઉભય લોક અવિરુદ્ધ છે સાવંતાં સુત દે થયા, તેહ સદા સુવિશુદ્ધ iા તિહાં પહિલે ધનસાર છે, બીજે છે ધનદેવ યૌવન વય આવ્યા બિહં, સ્વામી કાર્તિક મહાદેવ પાપા છે હાલ ૭ છે કે ગેબ સાગરની પાલિ ઉભી દોય નાગરી મહારા લાલ–એ દેશી છે દેય કલા હવે સીધ્યા યેવન વય આવીયા મમ્હારા લાલ, રૂ૫ લાવણ્ય વિશિષ્ટ કન્યા પરણાવી આ મહારા લાલ ! નિત્ય નિત્ય નિજ વ્યાપાર કરે તે બહું જ હારા લાલ, કાલ ગમાવે છણિ પરે સહુઇ ઇકમને હારા લાલ ૬ જીવલેકને મરણ અને આ સદા હારા લાલ, સમય સમય વિણસેં રસ રૂપ ને સંપદા મ્હારા લાલ ! ધનપતિ સેઠ આયુ નિજ અથિર જાણ કરી મહારા લાલ, શત્રુ મિત્ર રામભાવ હૃદયમાંહિ ધરી મહાશ લાલ પાછા થઈ વિરક્ત સંસારથી સહુ જીવ બમણ મહારા લાલ, મન એકાગ્રે પંચ પરમેષ્ઠિ સુમરણ મહારા લાલ પંથ સાથે પરલોકને ધનપતિ વાણિઈ મહારા લાલ, મરણ લહ્યો ઈંમ ઉત્તમ શ્રાવક જાણિઇ મહારા લાલ પાટા નિજ ભરતાર વિગ શેક હોં બહુ કરે મારા લાલ, લષમી પણિ ઘરવાસ બીહામણે ચિત્ત ધરે મ્હારા લાલ બહુ સંવેગ વિષય વિમુખી તે નિત્ય રહે મહાર લાલ, તપથી તિશેષે શોષવી કાય મરણ લહે મહારા લાલ માલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48