Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 12
________________ નિવેદન. જીવનને સદગુણી બનાવવા માટે સશાસ્ત્ર શ્રવણ, વાંચન, મનન, તથા સતપુરૂષોને સમાગમ, એ શુદ્ધ નિમિત્ત કારણ છે. વયં બુદ્ધ જેઓ પૂર્વભવના શુદ્ધ અભ્યાસ અને ક્ષપશમના ગે, પિતાની મેળે તત્વબોધ પામી જીવનને શુદ્ધ બનાવવાને સમર્થ નીવડે છે, તે શીવાયનાને તે કોઈને કોઈ શુદ્ધ નિમિત્તની જરૂર હેય છે. જિનાગમ એ સતુશાસ્ત્ર છે, અને તેનું શ્રવણ, વાંચન, મનન એ શુદ્ધ નિમિત્ત કારણ છે. તેનું આલંબન લઈને અનેક પુણ્યશાળી જીએ પિતાનું જીવન શુદ્ધ બનાવી, પિતે ઉંચકેટીમાં આવી આત્મકલ્યાણ કરી ગયા છે. જિનાગમના ચાર વિભાગે છે. ૧ દ્રવ્યાનુયોગ–જે ષડુ દ્રવ્ય, કાલને જવાછવમાં અન્તવ કરવાથી પાંચ અથવા ધર્માસ્તિકાયાદિને અજીવમાં દાખલ કરવાથી જીવ અને અજીવ એ બે દ્રવ્ય, દરેકનું યથાસ્થિત લક્ષણ સ્વરૂપ, સહભાવી ગુણે, કમભાવિપર્યા, અનેક પરિણામે, ભિન્ન ભિન્ન કાલે જુદી જુદી પરિવર્તનાઓ, દરેક સમયે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યનું ઘટવું, ઈત્યાદિક તત્વ નિશ્ચયાત્મક સમ્યકત્વ શુદ્ધિ તથા કર્મનિર્જરાના હેતુભૂત વિચાર બતાવનાર છે. ૨ ચરણકરણનુગ–મુકિતમાર્ગ, સાધુ, શ્રાવક, ધર્મને આચાર, કિયા, શુભભાવમાં કેવી રીતે વર્તવું, અશુભ ભાવમાંથી કેવી રીતે નિવર્તવું, હે પાદેય, કર્તવ્યા કર્તવ્યાદિ વિવેક, પાપ બધને ત્યાગ શી રીતે થાય, ઈત્યાદિ સંવરના અને નિર્જરાના વિચારે બતાવે છે. ૩ ગણિતાનું--જીવાજીવાદિ દ્રવ્યોની સંખ્યા, પરસ્પર અલ્પબહત્વ, કાયસ્થિતિ, ભવસ્થિતિ, સંવેધાદિક જ્યોતિશ્ચકના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 388