Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti Author(s): Bhadrankarsuri, Vikramsenvijay Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra View full book textPage 2
________________ કણટિકકેસરી, શ્રાવસ્તીતીર્થોદ્ધારક, કોંકણ ઉદ્ધારક, સંસ્કૃતવિશારદ પૂ.આચાર્ય શ્રીમવિજય ભંદ્રકરસૂરીશ્વરજી મ.સા. કૃતિથી ભદ્રંકર ... આકૃતિથી ભદ્રંકર ... વૃત્તિથી ભદ્રંકર ... પ્રકૃતિથી ભદ્રંકર ... - એવા ભદ્રંકર પ્રભાવશાળી વ્યક્તિત્વથી શોભતા... યથા નામ તથા ગુણ ... એવા પૂજ્યશ્રીનો જમ ગુજરાતની પુનિતપાવન નગરી છાણીમાં વિ. સં. ૧૯૭૩, મહા વ.૬ને દીવસે થયો. માતા-મણિબેન, પિતાશિવલાલ. શૈશવથી સંયમના શણગાર સજવાનાં સ્વપ્ન સેવ્યા. સુવર્ણ પળે સંયમનો સ્વીકાર પૂ.આ. લબ્ધિસૂ, મ.સા.ના વરદ્યુમ્ને પાટણનગરે સં. ૧૯૮૯ અષાઢ સુ. ૧૬ના શુભદીને કર્યો અને પૂ.આ.શ્રી ભુવનતિલકસૂ, મ. સા.નું શિષ્યત્વ સ્વીકાર્યું. | દીક્ષા સાથે શિક્ષાનો પ્રારંભ ત્રણ જ વર્ષમાં સંસ્કૃત વૈકા વાંચતા થયા. સંસ્કૃત શ્લોકોની રચના કરવા માંડયા, સમુદાયમાં ‘પંડીત મહારાજ તરીકે પ્રસિદ્ધી. પાયા. | ધર્મ, ન્યાય, વ્યાકરણ કાવ્ય આદિમાં સ્મૃતિમ નિપુણતા પ્રાપ્ત કરી આજે વૃદ્ધાવસ્થામાં પણ યુવાનને શરમાવે એટલા ઉત્સાહથી વિઘોપાસના કરી રહ્યા છે. પૂ.3પ યશોવિ મ.સા. ના ગહન - ગંભીર ‘અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષત, વિજયોલાસ મહાકાવ્ય’ પર સરળ, સુગમ ટીકા લખી સંસ્કૃતના પ્રગલ્મ અને પ્રખર વિદ્વાન તરીકે ની પ્રતિભા સિદ્ધ કરી છે. પૂ. આ. હરિભદ્ર , મ. નો ગ્રંથ ‘લલિતવિસ્તરા’ પર ટીકા રચી તે આજે પ્રસિધ્ધ થયેલ છે. આગમિક ગ્રંથો દશવૈકાલિક - ઉત્તરાધ્યયન તથા દાર્શનિક ગ્રંથોના ગુજરાતી અનુવાદો દ્વારા સાહિત્યોપાસના કરી છે. - પૂજ્યશ્રીને ગશિપન્યાસપદ છાણીનગરે સં.૨૦૧૪ મ. સ. ૬, આચાર્યપદે આદોનીનગર (આંધ) સં. ૨૦૨૬ મ. સ. ૬ ના અલંકૃત કરવામાં આવેલ. પૂજયશ્રી દૂરસુદૂર અનેક પ્રદેશોમાં વિચરી ઘણી જ શાસનપ્રભાવના કરેલ છે. ૫, ના ઉપદેશથી સંભવપ્રભુની ચાર કલ્યાણકભૂમિ શ્રાવસ્તીનો તીર્થોધ્ધાર થયેલ છે. - પૂજ્યશ્રીને શાસનદેવ સ્વાથ્યપૂર્ણ દીઘયુષ બક્ષો એવી મંગલ કામના ...અનંત વંદનાવલી....Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 550