Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 14
________________ नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये । मदर्थ निर्मितायेन वृत्तिललितविस्तरा ॥ આપણે પણ આ બોલી ઊઠશું જેટલો ગોળ નંખાય એટલું ગળ્યું થાય. આ ગ્રન્થને જેટલું વધુ ને વધુ વાગોળવાનું થાય એટલા ગૂઢ રહસ્યો એમાંથી પ્રાપ્ત છું. થાય છે. શકસ્તવની મુખ્યતા સાથે ચૈત્યવંદનના આ સૂત્રોના એક એક પદ પાછળ રહેલા ગૂઢ છે રહસ્યોના સાગરને યાકિનિમહત્તરાસૂનુશ્રી હરિભદ્રસૂરિ મહારાજે આલલિતવિસ્તરા મહાગ્રન્થમાં આ ઉતાર્યો છે. એક એક પદને હેતુ તરીકે લઈ, આગ્રન્થમાં હેતુવાદથી એ સિદ્ધિ કરવામાં આવી છે કે શ્રી તીર્થંકરદેવ જેવું કોઈ પરમોચ્ચ તત્ત્વ આ વિશ્વમાં નથી અને શ્રી જૈનદર્શન જેવું કોઈ સંપૂર્ણ સત્ય દર્શન આ વિશ્વમાં નથી. ચૈત્યવંદનની મહાન ક્રિયાને ભાવોના પ્રાણ રેડી ચૈત્યવંદન કરવાનું માર્ગદર્શન આ ગ્રન્થમાંથી મેળવી શકાય છે. આ લલિતવિસ્તાર માં કેવા રહસ્યો છૂપાયેલા છે જાણવા માટે એનો કંઈક વિષય પરિચય મેળવીએ. ગ્રન્થકારે મંગળ કરીને ચૈત્યવંદનની સફળતા દર્શાવ્યા બાદ એ સમ્યક કઈરીતે થાય એ માટેના વિધિમાં ઉપયોગ વગેરે ૫ અંગોનું નિરૂપણ કર્યું છે. ત્યારબાદ ધર્મના અને ચૈત્યવંદનના અધિકારીની વિશેષતાઓ દશવી અનધિકારીને આપવામાં રહેલા દોષો - અધિકારીને આપવામાં થતા લાભોનું પ્રરૂપણ કર્યું છે. તદનન્તર અપવાદમાર્ગનું સ્વરૂપ, શાસ્ત્ર પરીક્ષા અને શુદ્ધદેશનાનું નિરૂપણ કરી ચૈત્યવંદનની પૂર્વવિધિ જણાવી છે. તે પછી સ્તોતવ્ય વગેરે ૯ સંપદાઓ જણાવી વ્યાખ્યાનાં સંહિતા વગેરે ૬ પ્રકારનાં સ્વરૂપ અને જિજ્ઞાસા વગેરે ૭ પ્રકારનાં અંગો પર ગ્રન્થકારે સુંદર પ્રકાશ કર્યો છે. હવે પછી, તમોત્થણે અરિહંતાણં વગેરે એક એક પદ લઈ તેની વ્યાખ્યામાં ગ્રન્થકારે નીચેની બાબતો અંગે રહસ્યો ખોલ્યાં છે. નમો અરિહંતા - ધર્મવૃક્ષનાં બીજ વગેરે, ભાવનમસ્કારમાં તરતમતા, ઈચ્છા વગેરે ૩ યોગ, ધર્મ - યોગ સંન્યાસ ભગવંતા - ‘ભગ’ ના ઐશ્વર્ય વગેરે ૬ અર્થોની શ્રી અરિહંતમાં વિદ્યમાનતા આઈચાર • સાંખ્યના અકતૃત્વવાદનું તેમજ સ્વભાવમાત્રવાદનું ખંડન તિલય - આગમધામિકનાં વેદ અપૌરુષેયત્વવાદનું નિરસન .... સાંસાહાણ - અનાદિ પરમેશ્વર મહેશના અનુગ્રહથી જ બોધ - નિયમની પ્રાપ્તિ થાય એવા મહેશાનુગ્રહ મતનું નિરાકરણ પરિસરમાણ - બધા જીવો એક જાતીય હોય છે એવા કેટલાક બૌદ્ધોના મતનો નિરાસ, સહજ તથા ભવ્યત્વના કારણે શ્રી તીર્થકરના જીવોમાં રહેલ પરાર્થવ્યસનીપણું વગેરે ૧૦ વિશિષ્ટ (

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 550