Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra
View full book text ________________
ભાવોનું નિરૂપણ
પુરિસસીહાણ - ન્યૂનાધિક ઉપમા મૃષાવાદ છે એવા સાંકૃત્યમતનું મૃત્વખ્યાપન.
પુરિસવરપુંડરીયાણું - વિજાતીયની ઉપમા ન અપાય એવા સુચારુશિષ્યના મતના ખંડન પૂર્વક પુંડરીક અને પ્રભુના ૮ ધની સમાનતાનું પ્રદર્શન
પરિવરગંધહીશું . પ્રતિપાદન ક્રમશ જ જોઈએ એવા બૃહસ્પતિના શિષ્યોના પ્રતિપાદનનું નિરસન
લોગરમાણે • વાચ્યાર્થ એકદેશમાં પણ શબ્દપ્રયોગ થાય એનું નિરૂપણ લોગનાહાણ - નાથ કોણ અને કોના એની વિશદ છણાવટ લોગહિયાણ - સર્વજીવસ્વરૂપ કે પંચાસ્તિકાયમય લોકનું હિત કોને કહેવાય? તેનો વિચાર
લોગપઈવાણ - વિશિષ્ટ સંગીજીવો માટે જ ભગવાન દીપક સમાન છે એ વાતનો પ્રકાશ
લોગપોઅગરાણું - પ્રભુ ભવ્યજીવ સ્વરૂપ લોકોને જ જીવાદિતત્ત્વોના પ્રકાશક છે એનું પ્રરૂપણ -
અભયદયાણું - ૭ પ્રકારના ભય, અભયની આવશ્યકતા વગેરેનું વિવેચન ચકખદયાણું - તત્ત્વબોધમાં કારણભૂત શ્રદ્ધાસ્વરૂપ ચક્ષુનું દાતૃત્વ મગ્ન દયા - ક્ષયોપશમવિશેષ સ્વરૂપ માર્ગની આવશ્યકતા, યોગાચાયત સમર્થન
સરણદયાણું - તત્ત્વવિવિદિષા સ્વરૂપ શરણ અને બુદ્ધિના ૮ ગુણોની આવશ્યકતાનું નિરૂપણ, અવધૂતાચાર્યની સાક્ષી
બોહિયાણ • સમ્યગુદર્શન બોધિનું દતૃત્વ. ભગવદ્ ગોપેન્દ્ર ની સાક્ષી ધમ્મદયાશં - ઘમ્મદેસયા - ચારિત્રધર્મનું દાયકત્વ અને દેશકત્વ ઘમનાયગાણું - ધર્મનાયકપણાંનાં જ મૂળ હેતુઓ અને એ દરેકના ૪ - ૪ પેટા હેતુઓ
ધમ્મસારહિણ - ધર્મના સમ્યક પ્રવન - પાલન અને ૩ પ્રકારના દમન કરનારા હોવાથી સારથી
ઘમ્મરચાઉતચક્કવઠ્ઠીમાં - ધર્મની ૩ પરીક્ષા શુદ્ધિ, ૪ પ્રકારના ધર્મનું સ્વરૂપ ... અપડિહય ઈષ્ટતત્ત્વજ્ઞાનવાદી બૌદ્ધનું ખંડન વિયછઉમાશં - અવતારવાદી આજીવિકમતનો નિરાસ જિગાણું - સ્વચ્છસંવેદનમાત્રવાદી બૌદ્ધમતનું નિરાકરણ, માધ્યમિકબૌદ્ધમત ખંડના તિરસાણ - અનંતનામના વાદીના મતનું ખંડન બુદ્ધાણં - જ્ઞાનપરોક્ષતાવાદી મીમાઅંકમતનું નિરાકરણ મુત્તાણું - જગત્કત બ્રહ્મમાં વિલય એ મોક્ષ એવા જાતનો નિરાસ સવનૂ - સાંખ્યના અસર્વજ્ઞતા મતનું મિથ્યાત્વખ્યાપન, જ્ઞાનમાં સામાન્ય જ્ઞાત છે,
Loading... Page Navigation 1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 550