Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 3
________________ “અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોદ્ધાર ૮૬ કથા રત્ન કોશ ભાગ-૧ : દ્રવ્યસહાયક : પપૂ.પા.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ના સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા. તથા પૂજ્ય સાધ્વીજી શ્રી રત્નપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી અક્ષયરત્નાશ્રીજી મ.સા.ના સદુપદેશથી શ્રી અહમ્ ફ્લેટ, સાબરમતી શ્રાવિકાઓના આરાધકના જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૭ ઈ.સ. ૨૦૧૦

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 336