Book Title: Katha Ratna Kosa Part 1 Author(s): Bechardas Doshi Publisher: Atmanand Jain Sabha View full book textPage 6
________________ : I T T - - - - - - પ્રકાશક:ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ (સાહિત્યભૂષણ ) શ્રી જૈન આત્માનંદ સભા (તરફથી)–ભાવનગર. મનોમન अनंतविज्ञानविशुद्धरूपं, निरस्तमोहादिपरस्वरूपम् । नरामरेंद्रैः कृतचारुभक्ति, नमामि तीर्थेशमनंतशक्तिम् ॥ १ ॥ જેમનું વિજ્ઞાન અનંત છે, જેમનું સ્વરૂપ નિર્મલ છે, જેણે મેહ અજ્ઞાનાદિ પરસ્વરૂપને ટાળેલું છે, અને મનુષ્યના ઇદ્ર-ચક્રવર્તીઓએ તથા દેવતાઓના ઈએ જેમની મનહર ભક્તિ કરેલી છે એવા અનંત શક્તિવાળા શ્રી તીર્થંકર પ્રભુને નમસ્કાર કરું છું. સર્વ ધર્મકૃત્યામાં સમ્યકત્વની પ્રધાનતા. " समत्तमेव मूलं निद्दिष्टं जिनवरेहिं धम्मस्स । एगपि धम्मकिन्छ न तं विणा सोहए नियमा" શ્રી જિનલાભસરિ. જિનવરોએ ધર્મનું મૂળ સમ્યકૃત્વને કહેલું છે, કારણ કે શુદ્ધ સમ્યક્ત્વવડે જ આત્મરૂપી ભૂમિ નિર્મળ થઈ શકે છે ( જેમ ચિત્રકારે પ્રથમ ભૂમિને શુદ્ધ કર્યા પછી તે ભૂમિ ઉપર ચિતરેલા ચિત્રો જેમ અસાધારણ રીતે ભી ઉઠે છે તેમ) તેથી સર્વ ધર્મના કૃત્ય સમ્યક્ત્વવડે આત્મશુદ્ધિ કર્યા વિના એક પણ ધર્મકૃત્ય શોભતું નથી, જેથી ભવ્યાત્માઓએ પ્રથમ સમ્યકત્વવરે જ પિતાની આત્મશુદ્ધિને વિષે પ્રયત્ન કરે. મના મકાનમ: - - - - મુદ્રક :શાહ ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહાદય પ્રીન્ટીંગ પ્રેસ દાણાપીઠ–ભાવનગર "Aho ShrutgyanamPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 336