Book Title: Katha Ratna Kosa Part 1 Author(s): Bechardas Doshi Publisher: Atmanand Jain Sabha View full book textPage 7
________________ નિવેદન. RE આ શ્રી ક્યારત્નકેષ નામને કથાનુગ( કથા સાહિત્ય)ને ગ્રંથ પૂજ્ય શ્રી દેવભદ્રાચાર્ય મહારાજે સં. ૧૧૫૮ માં પ્રાકૃત ભાષામાં શુમારે સાડાઅગીઆરહાર લેક પ્રમાણમાં રો છે. આ અતિ મહત્વને, દુર્લભ કથાગ્રંથ(મૂળ નું સાક્ષશિરોમણિ પરમ કૃપાળુ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે અતિ પરિશ્રમે સંશોધન કરી પ્રકાશન કરવા આ સમાને સુપ્રત કરવાથી તે મૂળ ગ્રંથ સં. ૨૦૦૦ ની સાલમાં પ્રતાકારે પ્રગટ કરવામાં આવ્યો છે. તે મૂળ ગ્રંથમાં તેની મહામૂલી, સંપૂર્ણ માહિતિવાળી કરતાવના ગુજરાતી ભાષામાં કૃપાળુ મુનિરાજ શ્રી પુણયવિજયજી મહારાજે લખેલી સાથે જ છપાયેલી છે, જેમાં કથા સાહિત્યની ઉપયોગિતા, જેના પ્રવચનમાં કથાનુયોગનું સ્થાન, દ્રવ્યાનુયોગ વગેરે ચાર અનુગમાં કથાનુયોગની સમજ અને તેમાં કથાનુયોગનું વિશિષ્ટ સ્થાન કેમ છે ? તે સંબંધી મહત્વપૂર્ણ વિવેચન, કથાના પ્રકારો અને કથાવસ્તુ, કથાનકેશને પરિચય અને તેના પ્રણેતા શ્રીમાન દેવભદ્રાચાર્ય મહારાજે રચ્યા પછી તેની વિશિષ્ટતાને લઇને તે ગ્રંથ એટલી બધી ખ્યાતિ પામે હતું કે પાછળથી અન્ય પૂજ્ય આચાર્ય મહારાજાઓએ પિતાની કૃતિના ગ્રંથમાં જે અનુકરણ અને અવતરણ કરેલ છે તે સંબંધી હકીકત, મૂળ ગ્રંથને સંશોધન માટે અન્ય પ્રતિઓના લીધેલા આધારાની નોંધ વગેરે સર્વે મૂળ ગ્રંથની પ્રસ્તાવનામાં બહુ જ વિસ્તારથી આપવામાં આવેલ છે. પ્રસ્તુત ગ્રંથના સંશોધનકાર્યમાં અને વિષમ પદાર્થોદ્યોતક ટિપ્પણું કરવામાં કૃપાળુ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે બહુ જ સાવધાનતાપૂર્વક પ્રયત્ન સેવ્યાં છે તેટલું જ નહિ પરંતુ તે મૂળ ગ્રંથની પ્રસ્તાવનાના પા. ૧૦ મેં અન્ય પ્રતિઓના જે આધારે લીધા છે તેમાં (ખ) નિશાનીવાળી પ્રત ઘણી અહ, કેટલેક સ્થળે પંક્તિઓની પંક્તિઓ જેટલા પાઠે પડી ગયેલા, લેખકની અજ્ઞાનતાવડે અક્ષરની હેરબદલી, ઘણું અતિવ્યસ્તતા અને છેવટે પ્રશસ્તિને સદંતર ભૂંસી નાખ ના થયેલા પ્રયોગો વગેરે સંશોધન માટેની વિકટ પરિસ્થિતિ તે પ્રતમાં હોવા છતાં, કૃપાળુ મુનિરાજ શ્રી પુણયવિજયજી મહારાજે અતિ પરિશ્રમે વિદ્વત્તાપૂર્ણ રીતે જેટલું વાંચી શક્યા છે તેટલો ઉતારે મૂળ ગ્રંથની પ્રસ્તાવનાના પાને ૧૨ મે જે આપેલ છે તે સાક્ષરો, વિદ્વાન વગેરે અવેલેકન કરશે તે તેને કૃપાળુ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના બહુશ્રુત પણું, અપરિમિત જ્ઞાન અને વિદ્વતાપૂર્ણ સંશોધનપણા માટે બહુમાન ઉત્પન્ન થયા સિવાય રહેશે જ નહિં, જેથી આ નિરંતરના પઠન, પાઠન અને ઉપયોગી ગ્રંથતી સરલ અને વિદ્વત્તાપૂર્ણ તે પ્રસ્તાવના મૂળ ગ્રંથમાં આપવાથી તે (મૂળ) ગ્રંથનું મહત્વ અતિ ઘણું વધી જતાં આ જૈન કથા સાહિત્યને અતિ "Aho ShrutgyanamPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 336