________________
10
કરીને ઉદ્ધરી છે. તેમજ સુવિહિત પૂર્વાચાર્યપ્રણીત “ગુરુત-વસિદ્ધિમાં કથા રત્નકેશનું એક આખું પ્રકરણ જ અક્ષરશ: ગોઠવી દીધું છે, અને આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ પિતાના વિધિપ્રકાઠ ગ્રંથમાં દવજારોપણવિધિ, પ્રતિષ્ઠોપકરણસંગ્રહ તથા પ્રતિષ્ઠાવિધિ નામનાં પ્રકરણમાં કથા રત્નકેશનાં તે તે સળંગ પ્રકરણે અને તેમાં આવતા મહેકાનાં અવતરણે કરેલાં છે. ઉક્ત હકીકતને સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે આ નીચે થોડોક ઉતાર આપીએ છીએ.
कथारत्नकोश विजयकथानक ११ तस्स य रत्नो मित्तो अहेसि दढगाढरूढपडिबंधो। आबालकालसहपंसुकीलिओ नाम सिरिगुत्तो ॥१९॥ सुहिसयणबंधवाणं थेवं पि हु नेव देइ ओगासं । धणमुच्छाए परिहरह दूरओ साहुगोलुि पि ॥२१॥ नवरं चिरपुरिसागय-साक्यधम्मक्खणं जहावसरं । जिणपूयणाइपमुहं जहापयट्ट कुणइ कि पि॥२२॥ उक्खणणखणणपरियत्तणाहिं गोवेइ तं च निययधणं । अवहारसंकियमणो पइक्खणं लंछणे नियइ।।२३॥ सिह जगणीए अन्नया य तुह पुत्त ! संतिओ ताओ। साहितो मह कहमविपरितोसगओ गिहादूरे ॥५२॥ अट्ठावयस्स कोडीउ अट्ठ चिट्ठति भूमिनिहियाओ। ता वच्छ ! किं न ठाणाई ताई इहि खणेसि ? ति
॥६३ ॥ इत्यादि। संघाचारविधि विजयकुमारकथा पृ. ४२८ दृढगाढप्रतिबन्धः श्रीगुप्ताख्यः कुबेरसमविभवः । सहपंसुकीलिओ तस्स आसि मित्तो महाकिविणो ॥२॥ न ददाति स्वजनेभ्यः किञ्चिन्न व्ययति किश्चिदपि धर्मे । धणमुच्छाए वजह गमागमं सव्वठाणेसु ॥३॥ नवरं चिरपुरुषागत-जिनवरधर्मक्षणं यथावसरम् । जिणपूयणाइपमुहं जहाययद्वं कुणइ कि पि ॥४॥ उत्खननखननपरिवर्तनादिभिः तद्धनं निजं नित्यम् । अवहारसंकियमणो गोवंतो सो किलेसेइ ।। ५ ॥ सदनान्तः किञ्चिदपि द्रव्यमपश्यन्नसौ बहुक्लेशैः। भोयणमवि अज्जंतो कया वि जणणीह इममुत्तो।।८।। वत्सेह स्थानेऽष्टौ कोट्यः कनकस्य सन्ति निक्षिप्ताः । तुह पिउणा ता गिण्हसु कयं किलेसेहिं सेसेहि
॥ ९ ॥ इत्यादि। પ્રરતુત વિજય નામના શ્રેષિપુત્રની કથા કથા રત્નકોશકારે ચિત્યાધિકારમાં આપેલી છે ત્યારે એ જ કથા સંઘાચારવિધિના પ્રણેતાએ તેત્રના અધિકારમાં વર્ણવેલી છે. કથાનકેશમાં એ કથા આખી પ્રાકૃતમાં છે ત્યારે સંઘાચારવિધિકારે એ કથાને બે ભાષામાં એટલે કે એક જ ગાથામાં પૂર્વાર્ધ સંસ્કૃત અને ઉત્તરાર્ધ પ્રાકૃત એમ બે ભાષામાં જેલી છે. સંઘાચારવિધિ ટીકામાંની કથામાં જે ઉત્તરાર્ધ પ્રાકૃત છે તે આખી કથામાં માટે ભાગે કથાનકેશનાં અક્ષરે અક્ષર ઉદ્ધરેલ છે અને પૂર્વાર્ધ પણ કથારત્ન કોશમાંની કથાનાં લગભગ અનુરાદ જેવાં છે, જે ઉપર આપેલી સામસામી ગાથાઓને સરખાવવાથી સ્પષ્ટ થઈ જાય એમ છે.
"Aho Shrutgyanam"