Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 8
________________ II મૂલ્યવાન ગ્રંથ બની ગયેલ છે, જેથી તે જ પ્રસ્તાવના આ અનુવાદ ગ્રંથની અનુપમતા વધવા માટે સાથે જ આપવામાં આવી છે. જેથી આ ગ્રંથ પણ કેટલો મહત્વને છે તે આ ગ્રંથની શરૂઆતમાં આપેલી તે પ્રસ્તાવના પ્રથમ મનનપૂર્વક વાંચવાથી સમજી શકાશે, તેટલું જ નહિ પરંતુ તેમાં આવા સમ્યકત્વ વગેરેના ગુણનું સ્વરૂપ અને તેને લગતી આપેલી સુંદર કથાઓ વાંચતા આરહાદ ઉપર થવા સાથે નિરંતરના અભ્યાસ અને મનન કરવાથી છેવટ આત્મકલ્યાણ ૫ણું સાધી શકાય છે. પૂજ્ય શ્રી દેવભદ્રસિરિ મહારાજની કૃતિના મૂળ ગ્રંથનું વિવેચન તે પ્રસ્તાવનામાં જે આપેલું છે તેમાંથી આ સભા તરફથી બે ગ્રંથોના અનુવાદો અને આ ગ્રંથ મૂળ અને અનુવાદ સાથેનું પ્રકાશન થયેલું છે, તેની ધ અહિ આપવી ગ્ય લાગે છે ૧ શ્રી મહાવીર પ્રભુ ચરિત્ર આ મૂળ ગ્રંથના રચયિતા પરમ પૂજ્ય શ્રી દેવભકરિ આચાર્ય પદારૂઢ થયાં પહેલાં તેઓશ્રીનું નામ શ્રી ગુણચંદ્રગણું હતું, તે વખતે સં. ૧૧૩૯ ની સાલમાં તે મૂળ મંથ પ્રાકૃત ભાષામાં ૧૨૨૫ કલાક પ્રમાણ વિસ્તારપૂર્વક ચરિત્ર રચ્યું હતું જેને અનુવાદ કરાવી (ભાષાંતર) સચિત્ર આ સભા તરફથી સંવત ૧૯૯૪ ની સાલમાં પ્રગટ થયેલ છે. - ૨ કથા રત્નકોષ-મૂળ ગ્રંથ આચાર્ય પદારૂઢ થયા પછી પ્રાકૃત વગેરે ભાષામાં સમારે ૧૫૦૦ શ્લેક-પ્રમાણ સંવત ૧૧પ૮ માં રચેલ છે, તે આગળ જણાવ્યા પ્રમાણે સં. ૨૦૦૦ ની સાલમાં મૂળ ગ્રંથનું પ્રકાશન થયેલ છે, અને તેના અનુવાદના પ્રથમ ભાગનું આ પ્રકાશન છે અને બીજી બાકીને સંપૂર્ણ ભાગ તૈયાર થાય છે તે જેમ બને તેમ વેળાસર પ્રગટ કરવામાં આવશે. . પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર-મૂળગ્રંથ પ્રાકૃત ભાષામાં શુમારે દશ હજાર લેકપ્રમાણે સં. ૧૬૮ની સાલમાં રચેલે છે, જેને અનુવાદ (ભાષાંતર) કરાવી સચિત્ર સભા તરફથી સંવત ૨૦૦૫ની સાલમાં પ્રસિદ્ધ થયેલ છે. આ ત્રણે અનપમ ગ્રંથ અતિ પ્રશંસા પામેલ હવા સાથે આત્મકથાનું સાધવા માટે અતિ ઉપચગી જણાયા છે, જેને માટે પૂજ્ય આચાર્ય મહારાજાઓ, મુનિ મહારાજાઓ, જૈન જૈનેતર વિદ્વાને વિગેરેના અનેક સુંદર અભિપ્રાયો મળ્યા છે, તે “આત્માનંદ પ્રકાશ” માસિકમાં ક્રમે ક્રમે પ્રગટ થયેલ છે. તેમજ આ ત્રણે અતિ ઉપગી અનુવાદ ગ્રંથે અમારા માનવંતા પેટ્રન સાહેબ અને લાઈટ મેમ્બરને ધારા પ્રમાણે ભેટ પણ આપવામાં આવેલ છે. આ કથાનકેષ ગ્રંથ ખરેખર કથારૂપી રનને ભંડાર હોવાથી ( કથાસાહિત્યને ) ઉચ્ચ કોટીને હાઈ અલંકાર રચનાથી પણ સુંદર બનેલ છે. આ ગ્રંથમાં સમ્યક્ત્વાદિના તેત્રીશ સામાન્ય ગુણ અને પાંચ આહાવ્રતાદિના સત્તર વિશેષ ગુ મળી ૫ ગુણો અને તેને લગતી આકર્ષક પચાસ કથાઓને સમાવેશ કરવામાં આવ્યો છે કે તે તમામ કથા વાચકની રસવૃત્તિને અપૂર્વ રીતે પછે તે રીતે અંધકાર આચાર્ય મહારાજે રચી છે. શ્રી ગ્રંથકાર આચાર્યદેવ જે જે ગુણ ઉપર જે જે કથાઓ કહે છે, તેના પ્રારંભમાં અને ઉપસંહારમાં તે તે ગુણનું અતિ જાણવા જેવું સ્વરૂપ, તેનું વિવેચન, તેને લગતા ગુગુ દેશે, તેથી થતી * તે મૂળ ગ્રંથની પ્રસ્તાવનાના પાનું ૧૨ સિવાય આખી પ્રસ્તાવના આ ગ્રંથમાં આપી છે, "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 336