Book Title: Katha Manjari Part 01
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકનું નિવેદન બનારસમાં આવેલી શ્રીનાગરી પ્રચારણી સભા તરફથી પ્રસિદ્ધ થએલ “બૌદ્ધધર્મની જાતક કથાએ મારા જેવામાં આવી અને જૈનધર્મની વિવિધકથાઓ કે જે જૈન ધર્મના પ્રચારક જૈન મુનિવરે એ જગત માત્રનું કલ્યાણ કરવાની ભાવનાથી જ રચેલી છે, તેને જાહેર જનતા સમક્ષ મૂકવાને મને વિચાર કુર્યો. જૈન આગમમાં તથા જૈન સાહિત્યમાં હજારોની સંખ્યામાં કથાઓ જોવામાં આવે છે. તેમાંથી મેં મારી દષ્ટિએ બાર વિભાગે પાડ્યા છે. ૧ નીતિકથાઓ, ર ધર્મકથાઓ, ૩ તપ કથાઓ, ૪ દાન કથાઓ, પ શીલા કથાઓ, ૬ ભાવ કથાઓ, ૭ દર્શન કથાઓ, ૮ જ્ઞાન કથાઓ, ૯ ચારિત્ર કથાઓ, ૧૦ ઇતિહાસ કથાઓ, ૧૧ લેક કથાઓ તથા ૧૨ દંત કથાઓ. આ કથાઓની ચૂંટણી કરવામાં મારી ધર્મપત્નિ અ.સૌ. લીલાવતીએ તથા મારી મોટી પુત્રી ચિ. વિદ્યાએ પણ બનતી મદદ કરી છે. તે માટે તે બંનેને અને પ્રફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 276