Book Title: Katha Manjari Part 01 Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 4
________________ સંદેશ લગ્ન અને કેળવણી બિનખર્ચાળ હોવાં જોઈએ પિસો માણસ માટે છે : માણસ પૈસા માટે નથી મેં ઓછું ચલાવેઃ પગને વધુ ચાલતા રાખો પિટ એ પિોસ્ટ ઑફિસનથી, ખાતા ખૂબવિવેક જાળવે પગને ઉપગ ચાલવામાં દેડવામાં નાચવામાં કરે નહિ તો પગે વા, પેટમાં વાયુ ને હૃદયમાં શૂળ પેદા થશે ખુલ્લી હવા દવાનું કામ કરે છે હસવું દાક્તરની ગરજ સારે છે જાત અનુભવથી નજરે જોયેલી ઘટનાઓ પરથી આ શિખામણ આપું છું. શાંતિકુંજ: પાલડીને નાકે, એલિસબ્રીજ : અમદાવાદ માણલાલ મગનલાલ અભેચંદ - - --- : પ્રાપ્તિસ્થાન: સારાભાઈ મણિલાલ નવાબ, છીપા માવજીની પોળ, અમદાવાદ ૧ શ્રી મેઘરાજજૈન પુસ્તક ભંડાર, ગાડી ચાલ, કીક સ્ટ્રીટ, મુંબઈ ૨ શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર, રતન પોળ, હાથીખાના, અમદાવાદ ૧ ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધી રોડ, અમદાવાદ ૧ શ્રી સેમચંદડી, શાહ, જીવન નિવાસ સામે, પાલીતાણા (સૌરાષ્ટ્ર) મુદ્રક : જયંતિલાલ દોલતસિંહ રાવત • દીપક પ્રિન્ટરી ર૭૭૬ /૧ રાયપુર દરવાજા પાસે અમદાવાદ પ્રકાશક: સારાભાઈ મણિલાલ નવાબ : છીપામાવજીની પળ • અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 276