Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭ ૨ ]૭ ઉત્કૃષ્ટ સંસ્કૃત શ્લોકા શ્રીમદ્ યોગિવર બુદ્ધિસાગરજીએ પાતે જ રચ્યા છે અને તેના પર વિસ્તૃત એવા અતિ વિદ્વત્તાપૂર્ણ –ભાવવાહી-ઇતિહાસપ્રચુર સ્વાનુભવગમ્ય વિવેચન પાતે જ લખેલ છે. એમાં લેખકે આખા વિશ્વના કર્મયોગીએ અને તેને સંબધકર્તા અનેક માનવે અને મહામાનવાનાં અનેક દૃષ્ટાંત આપ્યાં છે. વિશ્વના કોઇ પણ દેશ કે ત્યાંના માનવશ્રેષ્ઠો, ત્યાંની સ્થિતિ તેમનાથી અજ્ઞાત રહ્યાં નથી. તત્સમયના રિવાજો, નીતિ રીતિ, સ્થિતિ અને ઉદય અસ્તનાં કારણા અને મા આ સૌ, વિશાળ વાંચન અને ભીતરની જ્યોતિથી થતા ઉકેલ એના બળવડે શ્રીમદ્દે સુંદર રીતે આળેખ્યાં છે. તે તે આ ગ્રંથ તેના પ્રાંતે આપેલ બીબ્લીઓગ્રાફી, પૃષ્ઠોના મથાળાંના વાંચનથી વાંચક સ્વયં સમજી લેશે. આ ગ્રંથ હવે મળતેા નથી, જડ અને ચેતન(Materialism and Spiritualism)ના ઝઘડતા જમાનામાં તન-મન ને હૃદયથી નિર્બળ થતા જતા પણ બુદ્ધિમાં બઢતા જતા માનવ, એ મહાતત્ત્વમડિત ગ્રંથની ખાસ અનુભવે છે અને તેની માંગણીઓ વધતી જતી જોઇ શ્રીમદ્ પ્રેરિત શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારકમ`ડળ આ વિસ્તૃત સુધારાવધારા સહિતની બીજી આવૃત્તિ વાંચકે સન્મુખ રજૂ કરે છે. વાંચક જોશે કે ગ્રંથ પ્રાકટ્યાર્થે શ્રમ-દ્રવ્યવ્યય અને સ ંશોધનમાં કશી કચાશ રાખવામાં આવી નથી. શ્રીમી સદૈવ પ્રેરણા પ્રથમથી જ મળતી રહી છે કે સવ કોઇ લાભ લઇ શકે માટે ગ્રંથનુ મૂલ્ય ઓછુ રાખવુ' અને લગભગ ખૂબ કરકસરથી કામ કરવા છતાં ફા. ૧૫) ને ખર્ચ પ્રત્યેક ગ્રંથ પર આવવા છતાં તેનું મૂલ્ય માત્ર ૧૨ા ફા. રાખેલ છે. સખ્ત અગવડભરી મેાંઘવારી પ્રત્યેના એક જ દૃષ્ટિપાત એની પ્રતીતિ કરાવશે જ. ગત આ ગ્રંથના છાપેલા ક્ર્માં ઘણા વિદ્વાનોને અવલાકનાથે આપવામાં આવ્યા છે. સદ્જૈન સમાજભૂષણુ કયેાગી સમા શ્રી મોતીચંદભાઇ ગિ. કાપડીઆ એમણે માંદગીમાં પણ્ તે વાંચ્યાં ને ડોલી ઉઠેલા ને મેલ્યાઃ-~~“ હું અવશ્ય મ્હારા નિખાલસ અભિપ્રાય લખીશ. આવા અદ્વિતીય ગ્રંથ જીવનમાં હું પહેલી જ વાર જોઉં છું. પ્રથમાવૃત્તિ બરાબર જોવાયલી નહિ, પણ આ ગ્રંથ ખરેખર કર્મયોગ ’ નામને શોભાવે છે. અનેકનું કલ્યાણુ કરશે x x x x દરમીઆન તા તેઓએ દેહપરિવર્તન કરવાની વા કરી અને અભિપ્રાય લખવાના તેમના મનારથ વણપૂરાયા જ રહ્યા; હૅમના આત્માને શાંતિ મળે, વા વૃદ્ધ સાક્ષરવર્યં ગુણાનુરાગી ઢ. બ. શ્રી. કૃષ્ણલાલ મેા. ઝવેરીના પાતાના અભિપ્રાય આ ગ્રંથમાં આરંભે જ વાંચવા રહ્યો. સૌજન્યમૂર્તિ બહુશ્રુત વિદ્વદ્વત્ન શ્રી ફતેહચંદ ઝવેરભાઈ ભાવનગરનિવાસી, શ્રી. મખલચ'દ કેશવલાલ માદી. વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરના અધિષ્ઠાતા ડૉ. ભટ્ટાચાર્ય આદિએ તેને વાંચી ઊંચા અભિપ્રાય આપેલ છે. આ ગ્રંથ અલબત એક અધ્યાત્મજ્ઞાની ચેગી, અનેક મહાગ્રંથાલેખક, કવિ, વિચારક, તત્વજ્ઞ-એવા જૈન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 821