Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકાનું પૂ કથન. ભારતવર્ષના અગ્રગણ્ય મહાત્ ગ્રંથમાં શ્રી કયાગ ગ્રંથનું સ્થાન વિશિષ્ટ એવ અતિ મહત્ત્વનું છે. ધાર્મિક, તાત્ત્વિક, સામાજિક, રાજકીય, આત્મિક અને અનેક જાતની સર્વગ્રાહ્ય સામગ્રી એમાં વિપુલ હોવાથી તેને ઉચ્ચ દરજ્જો હજી તેવા ને તેવે જ જળવાઇ રહ્યો છે. ભગવદ્ગીતા નામે ભારતવર્ષના મહાગ્રંથ જે કુરુક્ષેત્રના મહાયુદ્ધક્ષેત્રમાં માહવશ અર્જુન કર્મભ્રષ્ટ કિ કર્તવ્યવિમૂઢ સ્થિતિમાં આવતાં, કર્તવ્યપાલનના મહામંત્ર ઉપદેશવા શ્રી કૃષ્ણે જે કર્તવ્યપાલનના એધ યુદ્ધક્ષેત્ર પર જ આપ્યા, તે જ કમ યાગ છે;-જે ભગવદ્ગીતાને નામે પ્રસિદ્ધિને પામી અદ્યાપિ કર્મ શૂન્ય માનવાને કન્યપાલનનાં અમૃતપાન કરાવ્યાં કરે છે. ભારતવર્ષના યોગેશ્વર શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે એનાં મૂલ્ય પિછાની વિશ્વની જૈન જૈનેતર જનતાને સ્વાધિકારે કર્તવ્યતત્પર થવા, આ કાગ સ, ૧૯૭૦માં લખેલા; જે ડેમીસાઇઝના ૧૦૦૦ પૃષ્ઠ ઉપરાંતનુ અમરજ્ઞાન પીરસતા રહ્યો છે. સુવર્ણ યુગ માણી ચૂકેલા, આખાદીને શિખરે ઉભેલા, અઢાર અઢાર રાજાઓથી શાભતા, મંત્રીઓ, સેનાધિપતીએ, ક્રોડાધિપતિ, અબજાધિપતિઓ, શ્રેષ્ઠીઓ ધરાવતા, દિરએ ખેડતા ( વહાણીઓ-આજ વાણીયા ) અને વિશ્વના બજારામાં ઘૂમતા જૈન સમાજ જ્યારે સાવ કર્તવ્યશૂન્ય બન્યા, અંદર અંદરના ક્લેશમાં ડૂબ્યૂ, ક્રમ અને નિવૃત્તિના એઠા નીચે પ્રમાદી બન્યા, અને ગિરિશિખર પરની હઝારેા મણુની માટી શિલા ગબડતી ગખડતી, ભાંગતી તૂટતી નાનકડા ઢેફા જેમ નીચે પડી કાંકરા બની જાય, તેમ આ અતિ વિખ્યાત, અહિં'સાના પેગામચી, તપ, ત્યાગ, દયા, દાન, ઔદાય, સપ, શાંતિ અને સંયમના સહાગી જૈન સમાજ, અવનતિની ગર્તામાં પડતા જોઇ શ્રીમદે આ કર્મયોગ લખવા કલમ ઉપાડી, જૈન સમાજની આ દશાનાં દર્શન તે તેમને સ્થળે સ્થળે થયેલાં પણ મુ`બાઇમાં થયેલા ખાસ અનુભવે તે તેમનું હૃદય હાલી ઉઠયુ અને ત્યાં જ તેમને આ ગ્રંથ લખવા પ્રેરણા થઇ. ધ્યાનમાં રહે કે ભગવદ્ગીતાના કમચાગને અને આ કર્મચાગને કશી જ લેવાદેવા નથી. ભગવદ્ગીતા પરનાં વિધવિધ વિવેચને આમાં નથી. આ કર્મયોગના મૂળ ૨૭૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 821