Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ ૨ - બાળકમાં જે અસાધારણ તત્ત્વ હતુ તે પુર બહાર ઘડી ઘટ છે. એ એજ ખીને ગરમહારાજ સંસારની નિર્ગુણતાને સંયમની સાર્થકતાનો ઉપદેશ આપે છે. “ોતિ ગુરુ॰ '' એ ન્યાયે ચતુરને ઈસારો બસ થાય છે તેમ માતા સૌભાગ્યદેવીએ સંમતિ આપી. વિ.સં. ૧૬૮માં પાટણમાં (અણહિલપુર) તપાગચ્છ ગગનદિનમણિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય દેવસૂરીશ્વરજી મહારાજના વરદ કરકમલથી પ્રવ્રજ્યા દીક્ષા ગ્રહણ કરી. બાળ જસવંતની દીક્ષા જોઈને મોટાભાઈ પદ્મસિંહના મનમાં વૈરાગ્યના અંકુરા જાગ્યા અને નિર્ણય કર્યો કે મારા જીવનનો પણ આજ માર્ગ. અને તે પછીના વર્ષમાં તેઓએ દીક્ષા લીધી. બન્નેના નામ મુનિ યશોવિજયજી અને મુનિ પદ્મવિજયજી રાખવામાં આવ્યા. શ્રી આવશ્યક અને દશવૈકાલિક સૂત્રના યોગોહન અને યોગ્યતા પ્રાપ્ત થતા પાટામાં આચાર્ય શ્રીમદ્ વિજય દેવસૂરીશ્વરજી મસા૰ ના વરદ્હસ્તે બન્ને મુનિ બંધુઓની વડી દીક્ષા થઈ. (વિ.સં. ૧૬૮૯) – ...) ... fl પૂજ્ય શ્રી નવિજયજી મહારાજ જેવા ગુરૂ મહારાજની હૂંફાળી છાયામાં પૂર્ણ વાત્સલ્ય મળ્યું. જ્ઞાનના ક્ષેત્રે હરણફાળ ભરવા માંડી. ૧૦ વર્ષના પર્યાયમાં અહીંના અધ્યાપકો પાસેથી પ્રકરણ - વ્યાકરણ - ન્યાય - કોષ - કર્મગ્રંયાદિનો નિઃશેષ વદ્યાં પ્રજ્ય શ્રી યશવિજયજી મહારાજ ન ખાય, કા જ પશ્ચિમપર્વક વિ.સં. ૧૬૯૯૯માં અમદવાદ - રતનપોળ નાગોરી શાળાના ઉંપાથર્ય સંઘ સમક્ષ જ્યારે નાની વયના સમર્થ જ્ઞાન મુનિ શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે આઠ મહા અવધાન કર્યા. શ્રી સંઘ પૂજ્યશ્રીની અદ્ભુત અને અજોડ વિદ્યુતા અને પ્રતિભાશાળી પ્રતિભા ઉપર ઓવારી ગયો. ત્યારે રાજનગરના અલંકાર જેવા શાહ ધનજી સૂરા જેવા શ્રાવકે સંઘવતી ગુરૂમહારાજને વિનંતિ કરી. “જો કાશી જઈ અભ્યસે રે, પહ્દર્શનના ગ્રંથ કરી દેખાડે ઉજળું જી. કામ પડે જિનપંથ યોગ્ય પાત્ર વિદ્યાનાં જ થાશે બીજો હેમ" - ત્યારે ગુરૂ મહારાજે કહ્યું કે કાશીના પંડિતો પાસે અભ્યાસ તો કરાવીએ પણ એમને દાન - દક્ષિણા વગેરે આપવું પડે ! એનું શું ? ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ધનજી શૂરાએ બધી જ જવાબદારી માથે લીધી. અને કહ્યું કે “રૂપાનાણાની બે હજાર દીનારનો હું વ્યય કરીશ અને પંડિતનો તથાવિધિ - યથાયોગ્ય વારંવાર સત્કાર કરીશ'' આ પ્રમાણે ઉત્સાહવર્ધક વચનો સાંભળી પૂજ્ય ગુરૂ ભગવંતે શિષ્યો સહિત કાશી તરફ વિહાર કર્યો, ગંગા નદીના કિનારે મા શારદાને પ્રસન્ન કરી વરદાન મેળવીને કાશીમાં જઈને તાર્કિક અને ષડ્દર્શનના પૂર્ણ જાણકાર એક ભટ્ટાચાર્ય જેની પાસે છ∞ શિો મીમાંસા આદિ દર્શનોનો એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરતા હતા. ત્યાં પૂજ્ય શ્રી પોવિજયજી મહારાજે નવ્ય ન્યાય, ષડ્દર્શનના સિદ્ધાંતો સાથે ચિંતામતિ જેવા ઉત્કટ ન્યાય ગ્રંથોનો અભ્યાસ કર્યો. સાથે જૈન સિદ્ધાંતો સાથેનો સમન્વય પણ કરી લીધો, ત્રણ વર્ષ સુધી સતત ખૂબ જ પરિશ્રમપૂર્વક અભ્યાસ કર્યો. ત્યાં વાઇ કરવા આવેલ સંન્યાસી પણા પૂજ્યશ્રીની પ્રચંદ વાદ શક્તિ જોતાં પોતાનો ગર્વ ત્યજી પલાયન થઈ ગયો. પૂજ્યશ્રીનો યોગ્ય આદર - સત્કાર થયો અને પંડિત મંડલી દ્વારા “ન્યાય વિશારદ' - ન્યાપાચાર્ય બિરુદ પ્રાપ્ત થયું. ત્યારબાદ પૂજ્યશ્રી તાર્કિક નામ ધારણ કરીને આગ્રા પધાર્યા, ત્યાં ચાર વર્ષ વિદ્વાન ન્યાયાચાર્ય પાસે પૂજ્યશ્રીએ વિશેષ આદરપૂર્વક તર્કના સિદ્ધાન્તોને અવગાહી લીધા ત્યાંથી વિહાર કરી સ્થળે સ્થળે વિવિધ વાદોમાં ધુરંધર પંડિતોને પરાજિત કરી ગુજરાત પધારે છે. અહીં આવ્યા પછી એ ખગ્દર્શનની વિદ્યાનો ઉપયોગ પૂજ્યપાદ સિદ્ધસેન દિવાકરના પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રોનું તલસ્પર્શી અવગાહન કરીને તે જ વાતો વધુ વિશાથી શ્રીસંધની - શ્રુતજ્ઞાનની પ્રભુના શાસનની સેવા કાજે સંસ્કૃત - પ્રાકૃત - ગુજરાતી ભાષામાં ગ્રન્થો રચવા લાગ્યા. : કાશીના પંડિતો પાસે મિતા શેમજ પતિ પા વિનામાં '' બોલનારા અહીં આવ્યા બાદ ‘બસમાં પ્રાય પ્રસ્તામાં પરા અને દીવાના...'' આવું આવું બોલે છે. કાશીમાં જ્ઞાની હતા અહીં આવ્યા પછી સાધક બની ગયા. દિવસ - રાત બસ એક જ કાર્ય જ્ઞાનના ક્ષેત્રે ગલ ન ન તેમની કલમ ફરી વળી છે. જે વિષયને તેમની કલમ સ્પર્શે તે વિષયમાં ચેતન આવી જાય. ગુરૂ મહારાજની કૃપા અને સરસ્વતીનું વરદાન પછી શું બાકી રહે - અંદર શહેર તો હતું જ, સરસ્વતી દેવીએ પ્રત્યક્ષ થઈને વરદાન આપ્યું હતું. Jain Education International “શારદ સાર દયા કરો, આપો વચન સુરંગ, હૂં તુઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ, For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 550