Book Title: Kalyan 1962 01 Ank 11 Author(s): Somchand D Shah Publisher: Kalyan Prakashan Mandir View full book textPage 5
________________ ૧૫૭૭૧૫ { ઉ...ઘ........તે પા...ને છે આજsswows આજના અણમોલ અવસરે અમારૂં હદય અતીવ આનંદ અનુભવે છે. આત્મા પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. ખરેખર આજનો દિવસ મંગલ છે. આજે “કલ્યાણ પિતાનાં કર્તવ્યને બજાવ્યાને સગૌરવ આનંદ માણે છે. ૫. પાદ શાસનસ્થંભ ધર્મધુરંધર જેનરત્ન કવિકુલકિરીટ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્દવિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રી પ્રત્યે કલ્યાણ પિતાને ભક્તિભાવ પ્રદર્શિત કરવા અને તેઓશ્રીના દીર્ઘ નિમલ ચારિત્રને, પ્રકાંડ વિદ્વત્તાને, અનુપમશાસન-ધમ સેવાને તથા તેઓશ્રીનાં અદૂભુત વ્યક્તિતવને શ્રદ્ધાંજલિ દર્શાવવા કાજે દળદાર, વિવિધ વિષયોથી સમૃદ્ધ, અને તેઓશ્રીનાં અપ્રતીમ જીવન-કવનની સાધનાને સાકારરૂપ આપતે સચિત્ર વિશેષાંક પ્રગટ કરી યત્કિંચિત્ કૃતકૃય બન્યાને સગર્વ આનંદ વ્યક્ત કરે છે. [ આજે “કલ્યાણને જે રીતે વિકાસ થઈ રહ્યો છે, ને તે જે રીતે એક સંસ્થારૂપે પ્રગતિ માન બનેલ છે, તેના વિકાસમાં, ને તેના ઉત્કર્ષમાં પૂ. પાદ સરહદથી વાત્સલ્યમૂર્તિ સ્વ. સૂરિ દેવશ્રીના આશિર્વાદેનાં અમૃત વરસતા રહ્યા છે; “કલ્યાણ ની પ્રગતિના પાયામાં તેઓશ્રીની પ્રેમાળ હુંફ અને સક્રિય આત્મીયભાવ અવિરતપણે રહ્યા છે, એમ અમારે અવશ્ય કહેવું જોઈએ. કે વિ. સં. ૧૯૯ના ચાતુમાસ બાદ, જનસમાજમાં સંસ્કાર, શ્રદ્ધા, શિક્ષણ તથા સાહિત્યને કે અવાજ રજૂ કરતું માસિક હોવું જરૂરી છે, તેમ પૂ, પાદ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવરશ્રીનાં હૃદયમાં એક ક્ષણે સદ્દવિચાર ને ૨૦૦૦ની સાલમાં તેઓશ્રીએ તેને મૂર્તરૂપ આપવા પ્રયત્ન કર્યો, તેમાં તેઓશ્રીને પ્રથમ શુભ આશિર્વાદ પૂ. પાદ સ્વ. આચાર્યદેવશ્રીનાં હદયના પ્રેમાળભાવે આત્મીયતાપૂર્વક પ્રાપ્ત થયા, ને ક્રમશઃ “કલ્યાણને વિકાસ થતે ગયે. તે વર્ષનું તેઓશ્રીનું, પૂ. પાદ પર પકારી સ્વ. આચાર્યદેવશ્રીનું ચાતુર્માસ થંભનિતીર્થખંભાત ખાતે હતું, ને પ્રારંભમાં ત્રિમાસિક રૂપે ફકત ૧૨૫ નકલથી શરૂ થયેલ કયાણ પત્રની આપ્ત મંડળની યોજનામાં પૂ. પાદ પરમગુરુદેવશ્રીની પુણ્ય કૃપાથી સુંદર ફાળે, મહવને સહકાર ખંભાત ખાતેથી પ્રાપ્ત થયેલ. ને ઉત્તરોત્તર પૂ. પાદ સૂરિદેવશ્રીની કૃપાદષ્ટિ “કલ્યાણ પ્રત્યે વધતી જ ચાલી. જેને પરિણામરૂપે “કલ્યાણ માં વર્ષોથી પ્રસિદ્ધ થતાં “શંકા-સમાધાન” વિભાગે 1 જનસમાજમાં “કલ્યાણને વિશેષ રીતે પ્રસિદ્ધ કર્યું, એમ કહેવામાં અતિશયોક્તિ નથી, એમ કે અમારે જરૂર જણાવવું જોઈએ. જે કે, “કલ્યાણુંમાં પ્રસિદ્ધ થતા લેખે, તેના વિવિધ વિષયસ્પર્શી વિભાગે તથા શ્રદ્ધાશીલ વિદ્વાન અભ્યાસકે દ્વારા “કલ્યાણના પ્રત્યેક લેખનું થતું સંપાદન ઇત્યાદિ, કલ્યાણની એકધારી આજે લગભગ અઢાર-અઢાર વર્ષથી ચાલી આવતી આગવી વિશિષ્ટ તથા નિષ્પક્ષ પદ્ધતિ “કલ્યા ને કપ્રિય તથા સર્વ જન ઉપયોગી બનાવવામાં પણ મહતવને કાળા ધરાવે છે. એ હકીક્ત પણ એટલી જ સાચી જ છે. છતાં પૂ. પાદ ધમધુરંધર સુવિહિત આચાર્યદેવે, પૂ. પાદ પરમ7 પકાર ઉપાધ્યાય ભગવતે તેમજ પૂ. પાદ પર પકારી પન્યાસ પ્રવર અને પૂ. ત્યાગી મુનિવરો આદિ ગુરુદેવેને અને શ્રદ્ધાશીલ અભ્યાસરુચિ ઉદારદિલ સદગૃહસ્થને, શ્રદ્ધાશીલ લેખકોને, આમીય શુભેચ્છકોને, “કલ્યાણ પ્રેમી પ્રચારકોને-સર્વ કઈને કલ્યાણના વિકાસમાં અવશ્ય અમે લ્ય આપશે. તેમજ સુંદર સહકાર રહ્યો છે. એ હકીકત અમારે આ અવસરે જરૂર જણાવવી જરૂરી છે. * પૂ. પાદ સ્વ. સૂરિદેવશ્રીને અમારા પર ઉપકાર છે. છેલ્લા લગભગ ૧૨ વર્ષથી એકધારી ? ૭૭૭ ૭૭૭૭૭૭૭ ૧Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 210