Book Title: Kadambari Part 02 Author(s): Hitvardhanvijay Publisher: Kusum Amrut Trust View full book textPage 4
________________ आशीर्वचनम् ભાદરવા વદ બીજી નોમ - ૨૦૬૦ વલ્લભવિદ્યાનગર (ગુજરાત) બહુગુણ સંપન્ન, વિદ્વાન મુનિ શ્રી હિતવર્ધનવિજયજી... તમારો પત્ર મળ્યો. તમો વિશ્વરી મહાકાવ્ય ઉપર વીશહજાર શ્લોક પ્રમાણ મહોપાધ્યાય શ્રીભાનુચંદ્ર - સિધ્ધિચંદ્ર ગણિવર વિરચિત અપ્રાપ્ય ગ્રંથ (વૃત્તિ)નું સંપાદન કાર્ય કરો છો, તેમાં મારા આશીર્વચન છે, આશીર્વાદ છે, અભિવાદન છે. આવી શ્રુત ભક્તિ ખૂબ-ખૂબ કરો એજ એક અભ્યર્થના. अना२RI UP मनु પ્રભાકરસૂરિની સાદર અનુવંદના समर्पणम् महोपाध्याय-श्रीभानुचन्द्र - सिद्धिचन्द्र गणिवरौ ! भवद्भ्यामसामान्याऽऽश्चर्यश्रेणिविरचिता, यथा* भगवती सरस्वती निजजिह्वाग्रे निमन्त्रिता । * नृपतिद्वयी स्वकीयक्रमकमले भृङ्गायिता । * देवाङ्गनानिर्जिताहोरूपराजिः समग्राङ्गेऽवतारिता । * जगद्गुरुश्रीहीरविजयसूरीणां साम्राज्यं स्वीयप्रतिभया धवलीकृतम् । * महाकाव्येषु प्राप्ताग्रपङ्क्तिः कादम्बरी वृत्तिविनिर्माणेन समलङ्कृता । है कृपावन्तौ भगवन्तौ ! भवदीयकरकमलयोरर्पयामीमा नवसंपादितां सवृत्ति कादम्बरीम् - संपादयिताPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 246