________________
आशीर्वचनम्
ભાદરવા વદ બીજી નોમ - ૨૦૬૦
વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
બહુગુણ સંપન્ન, વિદ્વાન મુનિ શ્રી હિતવર્ધનવિજયજી...
તમારો પત્ર મળ્યો. તમો વિશ્વરી મહાકાવ્ય ઉપર વીશહજાર શ્લોક પ્રમાણ મહોપાધ્યાય શ્રીભાનુચંદ્ર - સિધ્ધિચંદ્ર ગણિવર વિરચિત અપ્રાપ્ય ગ્રંથ (વૃત્તિ)નું સંપાદન કાર્ય કરો છો, તેમાં મારા આશીર્વચન છે, આશીર્વાદ છે, અભિવાદન છે.
આવી શ્રુત ભક્તિ ખૂબ-ખૂબ કરો એજ એક અભ્યર્થના.
अना२RI UP मनु
પ્રભાકરસૂરિની સાદર અનુવંદના
समर्पणम्
महोपाध्याय-श्रीभानुचन्द्र - सिद्धिचन्द्र गणिवरौ ! भवद्भ्यामसामान्याऽऽश्चर्यश्रेणिविरचिता,
यथा* भगवती सरस्वती निजजिह्वाग्रे निमन्त्रिता । * नृपतिद्वयी स्वकीयक्रमकमले भृङ्गायिता । * देवाङ्गनानिर्जिताहोरूपराजिः समग्राङ्गेऽवतारिता । * जगद्गुरुश्रीहीरविजयसूरीणां साम्राज्यं स्वीयप्रतिभया धवलीकृतम् । * महाकाव्येषु प्राप्ताग्रपङ्क्तिः कादम्बरी वृत्तिविनिर्माणेन समलङ्कृता ।
है कृपावन्तौ भगवन्तौ ! भवदीयकरकमलयोरर्पयामीमा नवसंपादितां सवृत्ति कादम्बरीम्
- संपादयिता