________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १४४) कम् । ' भूति' सम्पत्ति “ भूतिर्भस्मनि-संपदि ” । इत्यमरः । ऋद्धिः विभूतिः सम्पत्तिः ” इति हैमः · असकृत् ' नसकृत् असकृत् निरन्तरम । 'वितनोतु' विस्तारयतु । ' तनु' विस्तार इत्यस्मादाशिःप्रेरणयोरितिलोट् प्रथमपुरुषैकवचनम् ॥ ८८ ॥
अमावानी स्तुतिલેકાર્થ–જગજનોએ બહુ પ્રેમથી સેવેલા તેમજ રક્ત વર્ણવાળા જે દેવીના ચરણરૂપ શરણને લોકો પ્રાપ્ત થયા છે (અર્થાત્ લેકે જેનું શરણ સ્વીકાર્યું છે) તે અંબાદેવી કે જેણે હસ્તમાં કેરીના ઝુમખાવાળી આમ્રવૃક્ષની શાખા-લતા ગ્રહણ કરી છે, તથા જે દેવી વાણવડે શત્રુઓને ત્રાસ આપે છે, ( અર્થાત્ જેનાં વીર શબ્દ સાંભળી શત્રુઓનાં હૃદય ભયભીત થાય છે ) વળી જેની કનક–સુવર્ણ સમાન કાંતિ છે, વળી જે દેવી ઉલ્લાસ પામતા વિશ્વાસ સહિત એવા સિહ ઉપર આરૂઢ થયેલી છે, તેમજ જે દેવી વિસ્તાર પામેલા આમ્રવૃક્ષ ઉપર રાગવાળી છે, અને જેના પત્રો સંચાર– ગમન કરવાના સ્વભાવવાળા છે, તે (અંબાદેવી) અમારી લક્ષ્મીને વારંવાર વિસ્તાર કરે છે ૮૮ |
२३-श्री पार्श्वजिनस्तुतयः
अथ श्रीपार्श्वनाथप्रार्थनामालामालानबाहुर्दधददधदरं यामुदारा मुदार,
ल्लीनाऽलीनामिहाली मधुरमधुरसां सूचितोमाचितो मा । पातात्पातात्स पार्थो रुचिररुचिरदो देवराजीवराजीपत्राऽऽपत्रा यदीया तनुरतनुरवो नन्दको नोदको नो ॥८९।।
स्रग्धरावृत्तम् - टीका-मालामिति- यदीया' यस्येयं यदीया-यस्य पार्श्वप्रभोः सम्बन्धिनी । 'तनुः' मूर्तिः। ' देवराजीवराजीपत्रा'
For Private And Personal Use Only