Book Title: Jina Stuti Chaturvinshtika
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 299
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યાય-કાવ્યતીર્થ મુનિ શ્રી હિમાંશુવિજયજીનાં પુસ્તક. ( સંશોધિત તથા રચેલાં. ) ૧ પ્રમાણુનયતત્ત્વાલક સટીક ( ન્યાય ) –વાદિ દેવસૂરિને આ ગ્રંથ જેનોમાં પ્રસિદ્ધ છે. આના ઉપર પં. રામગોપાલાચાર્યની છાત્રોને ઉપયોગી થાય તેવી ટીકા છે. પહેલી જ વાર તે ટીકા સાથે મૂળ ગ્રંથને નવી પદ્ધતિએ સંશોધિત કરવામાં આવ્યું છે. ખાસ કરી આની પ્રસ્તાવનામાં જેને ન્યાય વિષે સારે પ્રકાશ પાડ્યો છે. મૂળ ગ્રંથકારના જીવન વિષે તથા ગ્રંથ વિષે જાણવા જેવી ઘણી બાબતો આમાં લખી છે. માત્ર ૨ જેની સપ્તપદાથી ( ન્યાય ):–જેન ન્યાયમાં પ્રવેશ કરવા માટે આ ગ્રંથ તર્કસંગ્રહની ગરજ સારે છે. આમાં જેન પ્રમેય અને જેન પ્રમાણેનું વર્ણન ટૂંકાણમાં સુંદર રીતે કર્યું છે. દરેક વિદ્યાર્થીઓને ભણ- ૬ વામાં સુલભ પડે તે માટે આમાં ચાર પરિશિષ્ટો ગુજરાતીમાં જ્યાં છે. રૅ પ્રસ્તાવનામાં ગ્રંથ અને ગ્રંથકારની આલોચના કરી છે. આના કર્તા શ્રી યશસ્વત સાગર ગણિ છે. કિંમત પાંચ આના. ૩ સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનલઘુવૃત્તિ (વ્યાકરણ):-કલિકાળ સર્વજ્ઞ છે શ્રી હેમચન્દ્રાચાર્યના વ્યાકરણની મહત્તા મેટામોટા વિદ્વાનો જાણી ગયા છે. આ વ્યાકરણ સિદ્ધરાજ સોલંકીની પ્રાર્થનાથી બન્યું છે. સરલ અને પૂર્ણ છે. નવી પદ્ધતિએ આને સંપાદિત કર્યું છે. વિવિધ દૃષ્ટિએ ઉપયોગી આમાં હું સાત પરિશિષ્ટો જ્યાં છે. મહત્ત્વની પ્રસ્તાવના અને વિષયાનુક્રમ પણ છે. કઠિન સ્થલે ટિપ્પણ પણ કર્યું છે. આ ગ્રંથને શ્રી આણંદજી કલ્યાણજીની છું પેઢીએ અમદાવાદથી બહાર પાડ્યો છે. ત્યાંથી રૂા. ૪ના માં મળી શકે છે. ૪ ધર્મ વિયોગમાળા ( કાવ્ય ):-શ્રી વિજયધર્મસૂરિના નિર્વાણ પછી તેમના વિયોગથી આ કાવ્યની ઉત્પત્તિ થઈ છે. આમાં સંસ્કૃત વિગેરે સાત ભાષાઓનાં ૭૭ પદ્યો છે. કાવ્યપ્રેમીઓ આને પસંદ કરે છે. કિં. દ). હું ૫ જયન્ત પ્રબંધ (ચરિત્ર):-આમાં શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજ્યજીનો ટૂંક પરિચય છે. ગ્રંથ સંસ્કૃત ભાષાની કવિતામાં છે. ગુજરાતી અનુવાદ પણ સાથે જ છે. કિંમત ). ૬ મહા કવિ શોભનમુનિ અને તેમની કૃતિ --આમાં શ્રી શોભનમુનિનું જીવનચરિત્ર આલોચનાત્મક લખ્યું છે. સાથે તેમની કૃતિના લેકે નમુના તરીકે ટાંકયા છે. કિંમત 9). અથવા. પ્રાપ્તિસ્થાન. ગૃતિ કાર્યાલય–નગરશેઠ. મંત્રીઃ—વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, મારકીટ રતનપોળ. અમદાવાદ, " | છોટા સરાફા ઉજ્જૈન (માળવા) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301