Book Title: Jina Snatra Vidhi
Author(s): Jivdevsuri, Vadivetalsuri, Lalchandra Pandit
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડલના સત્તરમાં પ્રસ્થ જિનાભિષેક-શ્રીજિનસ્નાત્રવિધિ તથા અહંદભિષેકવિધિનું પ્રકાશન કરતાં અને અત્યન્ત આનન્દ થાય છે. શ્રીજિનસ્નાત્રવિધિ તથા શ્રી અહંદભિષેકવિધિ” એમ ઉભય ગ્રન્થોનો સમાવેશ કરતી આ પુસ્તિકા નાની હોવા છતાંય પરમતારક શ્રીજિનેશ્વર ભગવંતના સ્નાત્ર–પ્રસંગના આલંકારિક વર્ણન સાથે પ્રાચીન વિધિ પર ઘણે સારે પ્રકાશ પાડે છે અને અનેક શંકાઓનાં સચોટ સમાધાન આપે છે. મૂળ “શ્રીજિનસ્નાત્ર-વિધિ” એ ૫૪ ગાથા-પ્રમાણનો પ્રન્થ પ્રાકૃત ભાષામાં છે અને “શ્રીઅહંદભિષેકવિધિ એ ૯૮ ગાથા–પ્રમાણને ગ્રન્થ સંસ્કૃત ભાષામાં છે. અને તે બને પ્રત્યે પ્રાચીન સંસ્કૃત પંજિકાઓ સાથે, તથા ગૂજરાતી ભાષાંતર સાથે પ્રકટ થાય છે. ઉભય ગ્રન્થનું નિર્માણ થયે એક હજાર વર્ષથી ય વધુ વર્ષો વીતી ગયાં છે. –ઉપર્યુક્ત ગ્રન્થોને પ્રન્થકારે અને પંજિકાકારો સાથેને તલસ્પર્શી પરિચય, આ ગ્રન્થના સંપાદક, અનુવાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 214