________________
પ્રકાશકીય નિવેદન
શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડલના સત્તરમાં પ્રસ્થ જિનાભિષેક-શ્રીજિનસ્નાત્રવિધિ તથા અહંદભિષેકવિધિનું પ્રકાશન કરતાં અને અત્યન્ત આનન્દ થાય છે.
શ્રીજિનસ્નાત્રવિધિ તથા શ્રી અહંદભિષેકવિધિ” એમ ઉભય ગ્રન્થોનો સમાવેશ કરતી આ પુસ્તિકા નાની હોવા છતાંય પરમતારક શ્રીજિનેશ્વર ભગવંતના સ્નાત્ર–પ્રસંગના આલંકારિક વર્ણન સાથે પ્રાચીન વિધિ પર ઘણે સારે પ્રકાશ પાડે છે અને અનેક શંકાઓનાં સચોટ સમાધાન આપે છે.
મૂળ “શ્રીજિનસ્નાત્ર-વિધિ” એ ૫૪ ગાથા-પ્રમાણનો પ્રન્થ પ્રાકૃત ભાષામાં છે અને “શ્રીઅહંદભિષેકવિધિ એ ૯૮ ગાથા–પ્રમાણને ગ્રન્થ સંસ્કૃત ભાષામાં છે. અને તે બને પ્રત્યે પ્રાચીન સંસ્કૃત પંજિકાઓ સાથે, તથા ગૂજરાતી ભાષાંતર સાથે પ્રકટ થાય છે. ઉભય ગ્રન્થનું નિર્માણ થયે એક હજાર વર્ષથી ય વધુ વર્ષો વીતી ગયાં છે.
–ઉપર્યુક્ત ગ્રન્થોને પ્રન્થકારે અને પંજિકાકારો સાથેને તલસ્પર્શી પરિચય, આ ગ્રન્થના સંપાદક, અનુવાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org