________________
[૪] પ્રાચ્યવિદ્યા-મન્દિર, વડોદરાના નિવૃત્ત “જેનાપડિત” શ્રીયુત લાલચન્દ્ર ભગવાન ગાંધીએ વિસ્તૃત પ્રસ્તાવના દ્વારા આ છે. ગ્રન્થનું વાચન શરૂ કરતાં પહેલાં તે વાંચી જવાની ખાસ વિનંતિ કરીએ છીએ.
–આ પુસ્તિકાની વસ્તુ એટલી ઉત્તમ કટિની છે કે જે કઈ ભવ્યાત્મા તેમાં દર્શાવેલ ઉપાસનાનું રહસ્ય પિતાના જીવનમાં ઉતારશે, તે તે દીર્ઘ સંસારને અવશ્ય ટૂંકે કરશે.
તા. ૭-૩-૧૯૬૫ )
વીલેપારલે મુંબઈ--૫૬
લિ. સેવક, સુધચન્દ્ર નાનાલાલ શાહ મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડલ
'I૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org