Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru

View full book text
Previous | Next

Page 508
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૯૭ ઍલ્યું - ચિંતવેલું ટ્યૂહ - ચારે છઈ - છે, છએ. છથિ - છા છાલિ - છાલમાં છિ - છે છેવહૂ - છેવટુ છેહલી - છેલ્લી છેહેલો - છેલ્લો છે - છે છોત્સરિ - (૭૬) છોતેર ઘાય - મારવું ઘાય - ઘા, પ્રહાર ઘોઘોરી - ઘોરી સ્તંભ સમાના ઘોર - પુષ્કળ, ઘણી ચયૂિ - ચોથું ચઉદ રાજખ્ખાં - ચૌદ રાજલોકમાં ચરિંદ્રી - ચોરેન્દ્રિયા ચકવીસ - ચોવીસ ચક્રવર્તિ - ચક્રવર્તી ચઢી - ચડ્યો. ચઢીઓ - ચડ્યો ચતાલીસ - ચુંમાલીસ ચરખ સરિખી પંખ - ચામડા જેવી પાંખ ચર્બ - ચરબી ચવઈ - ચ્યવે સવંત - ચ્યવે ચંપાય - ચગદાય ચાપો - દબાવવું ચાપ્યો - પ્રગટાવ્યો ચાંપઈ - ચાંપે, દબાવે ચીતર - ચીત્તો ચીતરો - ચીત્તો ચૂકઈ- ચૂકે ચોથિ - ચોથે, ચોથા આરામાં ચેઢા - ચડ્યો. ચોગતી - ચારે ગતિ ચોગત્યના - ચારે ગતિ ચોપાઈ - ચોથે ચોપદ - ચાર પગવાળા શ્કેહ - જાય ઐઉ ચયતિરિ - ચુમોતેર ઐઉહુ પાસાં - ચારે બાજુ ચ્ચાર - ચાર ચ્ચારો - ચાર ચ્યાલીસો - ૪૦ (ચાલીસ) ચ્યાહારે - ચાલ્યો, ગયો. àહારે - ચારે ચ્યોહો - ચારે જઈજઈકાર - જયજયકાર જઈન -જેના જઈન શસ્ત્રિ – જૈન શાસ્ત્રમાં જગ હો - જગતમાં જગિ - જગમાં જગ્ય - જગે, જગમાં, જગ્યામાં જણ - જાણે જણ્યા - જમ્યા જપ્પી - જમ્યો. જમની ઘરી - યમના ઘરે જયગનાથ - જગન્નાથ જલાનિ - જળના જલિ - જળમાં જસ - જેને જસ - જેના અંત - જીવ જંતુ - જીવા જાઈ - જાય જાગન - જઘન્ય જાઝા - ઝાઝા. જાણ - જાણી શકીશ જાણ - જાણીને, ઓળખીને જાણઈ - જાણે જાત - જાતિ

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554