Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru

View full book text
Previous | Next

Page 546
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૫૩૫ વારાણસી. ઈ.સ. ૧૯૯૯. આ. પ્ર. ૧૫૮ વાડ્મય વિમર્શ - રામપ્રસાદ બક્ષી, પ્ર. એન. એમ. ત્રિપાઠી, મુંબઈ - ૨, ઈ.સ. ૧૯૬૩. આ. પ્ર. ૧૫૯ વિજ્ઞાન અને અધ્યાત્મ - લે. મુની શ્રી અમરેન્દ્રવિજયજી. પ્ર. આત્મજાગૃતિ ટ્રસ્ટ, વડોદરા. ઈ.સ. ૧૯૮૨ ૧૬૦ વિજ્ઞાન અને ધર્મ – પં. ચંદ્રશેખર વિજયજી મ. કમલ પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ. ઈ.સ. ૧૯૯૧. આ. છઠ્ઠી. ૧૬૧ વદ્યુત પ્રકાશની સજીવતા અંગે વિચારણા - લે. મુનિ યશોવિજય. પ્ર. દિવ્યદર્શન ટ્રસ્ટ, વિ.સં. ૨૦૫૮ ૧૬૨ વિનીત જોડણીકોશ - પ્ર. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ઈ.સ. ૧૯૮૯. બીજું પુનર્મુદ્રણ. વિવેક ચૂડામણી - લે. સ્વામી તદ્રુપાનંદજી. પ્ર. મનન અભ્યાસ મંડળ, ઝાડેશ્વર ભરૂચ. ઈ.સ. ૧૯૯૫. આ.પ્ર. શિશુજ્ઞાનદીપ આલેખિકા સાધ્વી શ્રી અમરલતા - પ્ર. અજરામર સ્થા. જૈન ધા. શિક્ષણ બોર્ડ લીંબડી. ઈ.સ. ૧૯૯૩ શબ્દમાલા - લે. શ્રી મુક્તિચંદ્રવિજય - શ્રી અનિચંદ્રવિજય પ્ર. શાંતિજિન આરાધના મંડળ, મનફરા, કચ્છ- વાગડ. ૧૬૬ ષદર્શન સમુચ્ચય આ. હરિભદ્રસૂરિ વિરચિત - સં. મહેન્દ્રકુમાર જેન ન્યાયાચાર્ય. પ્ર. ભારતીય જ્ઞાનપીઠ. ઈ.સ. ૨૦૦૬, આ. છઠ્ઠી. ૧૬૭ સચિત્ર જૈન તત્ત્વદર્શન - લે. શ્રી વનિતાબાઈ મહાસતીજી. પ્ર. જેનદર્શન પ્રકાશન, રાજકોટ. ઈ.સ. ૧૯૯૪. ૧૬૮ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ ૨ - લે. શ્રી વનિતાબાઈ મહાસતીજી. પ્ર. જેનદર્શન પ્રકાશન, રાજકોટ. ઈ.સ. ૧૯૯૬. ૧૬૯ સચિત્ર જીવતત્ત્વ નવતત્ત્વ વિચાર અને નારકી ચિત્રાવલી - પ્રે. ચિદાનંદસૂરિશ્વરજી મ. પ્ર. પદ્માવતી પ્રકાશન, ગુલાલવાડી, મુંબઈ. વિ.સં. ૨૦૪૯. ૧૭૦ સત્યની શોધ - લે. આચાર્ય મહાપ્રજ્ઞ. અનુ. રોહિત શાહ. અનેકાન્ત ભારતી પ્રકાશન, અમદાવાદ, ઈ.સ. ૨૦૦૧. ૧૭૧ સન્મતિ પ્રકરણ (સિદ્ધસેન દિવાકર કૃત) - અ. સુખલાલ સંઘવી. અ. બેચરદાસ દોશી. પ્ર. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. ૧૭૨ સમક્તિનો સંગ મુક્તિનો રંગ - પૂ. આ. વિજયકીર્તિયશસૂરીશ્વરજી મ.સા. પ્ર. સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ. વિ.સં.૨૦૬૦. ૧૭૩ સંસ્કૃત ગ્રંથાંતર્ગત જેન દર્શનમાં નવતત્ત્વ - ડૉ. સાધ્વી ધર્મશીલા. પ્ર. ઉજ્જવલધર્મ ટ્રસ્ટ, ઘાટકોપર, મુંબઈ - ૭૭. ઈ.સ. ૧૯૯૪. આ. પ્ર. ૧૭૪ સંક્ષિપ્ત જૈન દર્શન પ્રશ્નોતર રૂપે - સં. શ્રી દિનેશચંદ્ર જો. મોદી. પ્ર. અલ્પેશ દિનેશચંદ્ર મોદી મેમોરીયલ ટ્રસ્ટ, દલાલ સ્ટ્રીટ, મુંબઈ. ૧૭૫ સમક્તિ સાર ભાગ ૧-૨ - લે. શ્રી જેઠમલજી સ્વામી કપુરચંદ કુલચંદ જાલોર. ઈ.સ. ૧૯૭૧. આ. તૃતીય. ૧૭૬ સમણસુત્ત - લે. મુનિશ્રી ભુવનચંદ્રજી. પ્ર. જૈન સાહિત્ય અકાદમી, ગાંધીધામ, કચ્છ. ઈ.સ. ૧૯૯૫. આ. દ્ધિ.

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554