Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru

View full book text
Previous | Next

Page 506
________________ ૪૯૫ જીવવિચાર રાસ એક અધ્યયન એતું - એટલું એ પણિ - એ પણ એ પાસઈ - એ જુઓ એહ નિં - એને એહના - એના એહનો - એનો એહર્તિ - એને એહવો - એવો એહમાં - એમાં એહેઠ - હેઠું એહમાં - એમાં એહેવા - એવા એહેવી - એવી એહેવું - એવું ઓકલીસા - ઉકલીઓ ઓછવ - ઉત્સવ ઓત્તર - ઉત્તર ઓપજઈ - ઉપજે ઓપરિ - ઉપર ઓપરિઓ - ઉપરના ઓભામગ - ઉલ્કામક, સંવર્તક ઓરસીલ - ઓરસીઓ. ઓવસર્પણિ - અવસર્પિણી. ઓઢપણી - અવસર્પિણી ઓસ - ઝાકળ કણગ -કનક કણિ - કમે, આગળ કદા - ક્યારેય કદાચી - કદાચ કદાચીત - કદાચ કદાચ્ય - કદાચ કયરીયા - ક્રિયા કરઈ - કરે કરન્હાર - કરનાર કરમિં - કર્મે, કર્મથી કરયો - કરો કરયો - કર્યો કરસ્યો - કરશો કર્મભોમ્યમાંજી - કર્મભૂમિમાં કલઈ - કળે, જણાય કલોલ - આનંદ કરવો. કવણ - કોણ કવિઅણ - કવિગણ, કવિજન કવી - કવિ કવીત - કવિતા કષાઈ - કષાય કષાય - કષાય કસ્યો - શું કહઈ - કહે કહઈવાય - કહેવાય કહિ - કહે કહિવાય - કહેવાય. કહિસ્ય - કહીશ. કહિં - ક્યારેય કહિં - કહ્યું કહી - જાણા કહીઈ - ક્યારેય, કહીએ. કહેશ - કહીશ કયમે - કને કયરીઆ - કરાયા કંધૂ - કંથવા કાઢેબ - કાચબો કાઢઈ - કાઢે કાપોતાહ - કાપોતા કાયસથતિ - કાયસ્થિતિ કાય સઋતિ - કાયસ્થિતિ કાયઋતિ - કાયસ્થિતિ કાયાં - શા માટે કારણઈ - કારણે કારણિ - કારણથી કારણિ - કારણથી કારમણ - કાર્પણ કાષ્ટિ - કાષ્ઠમાં, લાકડામાં કાંજ્ય - કાંખ્યા કીઆ - કર્યા ઘાય - ઘાત, હણે

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554