________________
૪૯૫
જીવવિચાર રાસ એક અધ્યયન એતું - એટલું એ પણિ - એ પણ એ પાસઈ - એ જુઓ એહ નિં - એને એહના - એના એહનો - એનો એહર્તિ - એને એહવો - એવો એહમાં - એમાં એહેઠ - હેઠું એહમાં - એમાં એહેવા - એવા એહેવી - એવી એહેવું - એવું ઓકલીસા - ઉકલીઓ ઓછવ - ઉત્સવ ઓત્તર - ઉત્તર ઓપજઈ - ઉપજે ઓપરિ - ઉપર ઓપરિઓ - ઉપરના ઓભામગ - ઉલ્કામક, સંવર્તક ઓરસીલ - ઓરસીઓ. ઓવસર્પણિ - અવસર્પિણી. ઓઢપણી - અવસર્પિણી ઓસ - ઝાકળ કણગ -કનક કણિ - કમે, આગળ કદા - ક્યારેય કદાચી - કદાચ કદાચીત - કદાચ કદાચ્ય - કદાચ કયરીયા - ક્રિયા કરઈ - કરે કરન્હાર - કરનાર કરમિં - કર્મે, કર્મથી કરયો - કરો કરયો - કર્યો કરસ્યો - કરશો
કર્મભોમ્યમાંજી - કર્મભૂમિમાં કલઈ - કળે, જણાય કલોલ - આનંદ કરવો. કવણ - કોણ કવિઅણ - કવિગણ, કવિજન કવી - કવિ કવીત - કવિતા કષાઈ - કષાય કષાય - કષાય કસ્યો - શું કહઈ - કહે કહઈવાય - કહેવાય કહિ - કહે કહિવાય - કહેવાય. કહિસ્ય - કહીશ. કહિં - ક્યારેય કહિં - કહ્યું કહી - જાણા કહીઈ - ક્યારેય, કહીએ. કહેશ - કહીશ કયમે - કને કયરીઆ - કરાયા કંધૂ - કંથવા કાઢેબ - કાચબો કાઢઈ - કાઢે કાપોતાહ - કાપોતા કાયસથતિ - કાયસ્થિતિ કાય સઋતિ - કાયસ્થિતિ કાયઋતિ - કાયસ્થિતિ કાયાં - શા માટે કારણઈ - કારણે કારણિ - કારણથી કારણિ - કારણથી કારમણ - કાર્પણ કાષ્ટિ - કાષ્ઠમાં, લાકડામાં કાંજ્ય - કાંખ્યા કીઆ - કર્યા ઘાય - ઘાત, હણે