________________
૪૯૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ખ્યત્રી - ક્ષત્રિય ખ્યત્રીસ્યુ - ક્ષત્રિયનું
દીડા - રમત ક્રીષ્ન - કૃષ્ણ કુઆરય - કુંવાર કુણ - કયા કુણ - શું ? કુણ - કોણ. કુણા કારણિ - શા કારણે કુંતિરો - કુતરો કુપ -કુવો કુલમુખી (કુલભુષી) - કિલ્વીષી. કુંડયમ ઘડા - કુંભ જેવા ઘડા, કુંભીઓ કુલા - કુમળા કૂઈ - કુવામાં કેતા - કેટલા કેતુ - કેટલું કેવલજાન - કેવળજ્ઞાના કેહઈ - કેટલા, કયા કહિ - કહે કોડય - ક્રોડ કોય - કોઈ કોહોલી - કોળાની વેલ ક્રષ્નાખી - કૃષ્ણપક્ષી
ગઉતમ - ગૌતમ ગગનિ ભમતા સોય - ખેચર ગજે - હાથી પર ગત્ય - ગતિ ગધઈઆ - ગધૈયા ગભજ - ગર્ભજ ગમિ - ગમે ગરભજિ - ગર્ભજ ગબર્મજ - ગર્ભજ ગર્ભત - ગર્ભજ ગલઈ - ગળે ગહિંગહી - વારંવાર ગહિ = ગહે - ઘરમાં અથવા તો વારંવાર ગહિન - ગહન, ઊંડો ગાબંધ - કંઠસ્થ, ગુરૂનો આધાર પામીને કંઠસ્થા કર્યું ગાલુ - ગોળો. ગીગોડો - ગગોડા ગુઢ - ગુપ્ત ગુણણા - ગણતરી ગુણિકા -વેશ્યા ગોણા - ગોળા ગોસાલો - ગોશાલક ગ્રભવતી - ગર્ભવતી ગ્રહઈસ્ત - ગૃહસ્થ ગ્રીવેક - વેચક ગ્રીહીવેષનાજી - વેયકનાજી
ક્ષણિ - ક્ષણ માત્ર પણ સીહા - કાદવ ખચર - ખેચર ખડચાં - ખંડિત થયા, તૂટ્યાં ખમઈ - અમે ખંભ - ખંભાતા ખાણ - મૂળ ઉત્પતિ સ્થાન ખારૂ - ખારો ખાલ - ખાળા ખંતો - ખૂપી ગયો ખેતરતણી - ક્ષેત્રકૃત ખેત્ર - ક્ષેત્ર ખેદ - અપ્રસન્નતા કે કલેશ થાય ખેલ - બળખો ખ્યણ - ક્ષણા
ઘટ્યો - ઘડો ઘણ - મોટો હથોડો ઘણઈ - ઘણે, મારે ઘનમાન - કાળું ડિબાંગ ઘરિ - ઘરમાં ઘાત - હત્યા ઘાતી - પ્રકાર