________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૯૭
ઍલ્યું - ચિંતવેલું ટ્યૂહ - ચારે
છઈ - છે, છએ. છથિ - છા છાલિ - છાલમાં છિ - છે છેવહૂ - છેવટુ છેહલી - છેલ્લી છેહેલો - છેલ્લો છે - છે છોત્સરિ - (૭૬) છોતેર
ઘાય - મારવું ઘાય - ઘા, પ્રહાર ઘોઘોરી - ઘોરી સ્તંભ સમાના ઘોર - પુષ્કળ, ઘણી ચયૂિ - ચોથું ચઉદ રાજખ્ખાં - ચૌદ રાજલોકમાં ચરિંદ્રી - ચોરેન્દ્રિયા ચકવીસ - ચોવીસ ચક્રવર્તિ - ચક્રવર્તી ચઢી - ચડ્યો. ચઢીઓ - ચડ્યો ચતાલીસ - ચુંમાલીસ ચરખ સરિખી પંખ - ચામડા જેવી પાંખ ચર્બ - ચરબી ચવઈ - ચ્યવે સવંત - ચ્યવે ચંપાય - ચગદાય ચાપો - દબાવવું ચાપ્યો - પ્રગટાવ્યો ચાંપઈ - ચાંપે, દબાવે ચીતર - ચીત્તો ચીતરો - ચીત્તો ચૂકઈ- ચૂકે ચોથિ - ચોથે, ચોથા આરામાં ચેઢા - ચડ્યો. ચોગતી - ચારે ગતિ ચોગત્યના - ચારે ગતિ ચોપાઈ - ચોથે ચોપદ - ચાર પગવાળા શ્કેહ - જાય ઐઉ ચયતિરિ - ચુમોતેર ઐઉહુ પાસાં - ચારે બાજુ ચ્ચાર - ચાર ચ્ચારો - ચાર ચ્યાલીસો - ૪૦ (ચાલીસ) ચ્યાહારે - ચાલ્યો, ગયો. àહારે - ચારે ચ્યોહો - ચારે
જઈજઈકાર - જયજયકાર જઈન -જેના જઈન શસ્ત્રિ – જૈન શાસ્ત્રમાં જગ હો - જગતમાં જગિ - જગમાં જગ્ય - જગે, જગમાં, જગ્યામાં જણ - જાણે જણ્યા - જમ્યા જપ્પી - જમ્યો. જમની ઘરી - યમના ઘરે જયગનાથ - જગન્નાથ જલાનિ - જળના જલિ - જળમાં જસ - જેને જસ - જેના અંત - જીવ જંતુ - જીવા જાઈ - જાય જાગન - જઘન્ય જાઝા - ઝાઝા. જાણ - જાણી શકીશ જાણ - જાણીને, ઓળખીને જાણઈ - જાણે જાત - જાતિ