SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ જાત - જાય જાતી સ્મણ - જાતિસ્મરણ જ્ઞાન જાત્ય - - જાતિ જાલા - જવાલા જાવત - યાવત્ જિચર્જિવું - જે જીવ જિણંદ - જિનેશ્વર જિનરહઈ - જિનરાય જિનવરિ - જિનવરે જિહાં - જ્યાં જીઓ -જીવો જીન - જિન જીવઈ - જીવે જીવડો - - જીવ જીવતણા - જીવના જીવવીચાર - જીવ સંબંધી વિચાર જૂઆ - જુ ફૂગમ - બે જૂતા - જોડાયો જૂ રમીઓ - જુગાર રમ્યો જેણઈ - જેણે જેણઈ - જેણે, જેના જેતા - જેટલા જેહ - જે જેહનિ - જેને જેહનિં - જેને જોઅણ - જોજન જોગ્ય - જોગે જોય - જો. જોતષી - જ્યોતિષી જોહઈવઈ - જયગલનો - જુગલિઆનો જયગન - જઘન્ય જ્યોત્રિં - યોગથી જ્યોન - યોનિ જ્યોન્ય - જીવાજોનિ જ્ઞાનહ - જ્ઞાન ઝંપાવઈ - ઝંપાલાવે ઝૂરતી - ઝૂરતી ટાઢિ - ટાઢમાં ટલઈ - ટળે ઠામે - સ્થાનમાં ઠામિં - સ્થાનમાં ઠામ્ય - સ્થાને ઠાંમ્યતો - સ્થાનમાં ઠાય - સ્થાન ઠારય - સ્થાને ઠાહિ - સ્થાનમાં ડાટચો - દબાવ્યો ઠંડ - દાંડી ડંડકે - દંડકમાં શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઢલીઉ - ઢોળાયેલું ઢાલ - ઢોળાણવાળી ઢાંકઈ - ઢાંકે તઈ - ત્યારે ત ખેદ - તેના ભેદ તડકઈ - તડકે, તડકામાં તણઈ - તણે, તણા તનુજ યોગીઆ - કાયયોગી તનમાન - શરીર ઊંચાઈ, અવગાહના તપાવઈ - તપાવે તરસ - ત્રસ તરવું - શીશું તરશાં - તરસ્યાને તરૂઅર - તરૂવર તલઈ - તળે, નીચે તલ ઉપરિ - નીચે ઉપર તવ -તેનું તસ - તેને, તેનું તસઈ - તેને તસિં - ત્યાં
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy