SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૪૯૯ તસ્સ - ત્રણ તેહનિં - તેને તા - તેને તેહની - તેની તાઢે - ઠંડો લાગે તેહનું - તેનું તાપઈ – તાપે, તાપથી. તેહમાં - તેમાં તાંમ - તેમાં તેહુ ઉ - તેને તાંમ - તેઓ ત્યાહા - ત્યાં તાવડઈ - તાવડે, તાવડામાં ત્યાંહિ - ત્યાંકને તાસ - તેના, તેનું તાંહા - ત્યાં ત્રણિ- ત્રણે, ત્રણ તિણીવાર - તે વખતે ત્રપતિ - તૃપ્તિ તિસઈ - તેને ત્રપત્ય - તૃપ્ત તિ સહી - તે સાચું ત્રછના - તૃષ્ણા સિંહા - ત્યાં ત્રિજંચ - તિર્યંચ તિહાંથી - ત્યાંથી ત્રિહિપન - ત્રેપના તીરથ - તીર્થ ત્રીખા - તરસ તીર્થકરી - તીર્થકર સ્ત્રીલિંગે મોક્ષમાં જાય તેને ત્રીજઈ - ત્રીજે તીર્થકરી કહેવાય ત્રીજગજભગ - ત્રીજુંભકા તીવેલું - તપેલું ત્રીજગ લાકિ તિચ્છ લોકમાં તીહા - ત્યાં ત્રીજંચ - તિર્યંચ તીહાં - ત્યાં ત્રીગંજ - તિર્યંચ તુઝ - તને ત્રીભોવનપતીરાય - ત્રિભુવનપતિરાયા તુદલ - તંદુલા ત્રીસઈ - ત્રીસ તુમ - તમને ત્રઅંકી - તેઈન્દ્રિય તુરી - ફટકડી ત્રુણિ - ત્રીશ તુરંગ - ઘોડા થર્વર્થિ - સર્વથી અથવા અહીં પૂર્વથી હોવું જોઈએ તૂઝ - તને થાઈજી - થશે તેઉકાઈ - તેઉકાય થાકંતા - બાકીના તેણઈ - તેણે, તે થાત - થાય. તેણઈ ડાહિ - તે સ્થાને થાનક - સ્થાનક, સ્થાના તેતા - તેટલા થાના જોઈ - થતા જુઓ તેલ - તે પ્રમાણે થાંઢણ્ય - થાપણે. તેહ - તે થાચિ - થાય તેહપઈ - તેથી. થાવર - સ્થાવર તેહથી - તેથી થોહર - થોર તેહનઈ - તેને તેહનઉ - તેહનું દખ્યણઈ - દક્ષિણમાં તેહનિ - તેને દખ્યણ દિસિં - દક્ષિણ દિશા તેહનિજી - તેના દરણ - દર્શન
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy