________________
૫૦૦
દરિસણ - દર્શન દરીસણ - દર્શન
દશ - દિશા દાદુર - દેડકો
દસ સહઈસ - દશ હજાર
દસઈ - દશે
દસેહે - દશ
દસિ -દિશામાં
દહઈન - દહન કરવું, બાળવું દિ -દે, આપે
દિખ્યણ - દક્ષિણ
દિનરાતિ - દિવસ ને રાતે
દીઈ - દીએ, આપે
દીએ - આપે
-
દીજઈ - દીજે
દીન -ગરીબ
દીપ - દ્વીપ
દીરઘ - દીર્ઘ
દીર્ઘ આય - દીર્ઘાયુ બને
દીસઈ - દેખાય
ક્રૂઆર - દ્વાર દૂઆરી - દ્વારે
દૂખ - દુઃખ
દૂખવાય - દુભવાય, દુઃખ પામે દૂરગતિ - દુર્ગતિ
દૂરદાંત - દૂઃખે કરીને દમન કરાય એવો
દેવ કહરી - દેવ હરણ કરીને લાવ્યા
દેસ - દેશ
દેહ - અવગાહન
દેહડી - દેહમાં
દોઈ - બે
દોય - બે
ધો - આપો
દ્રિષ્ટાંત - દૃષ્ટાંત
દ્વીષ્ટી - દૃષ્ટિ
દ્વાદશ - બાર
ધારઈ - ધરે
ધરૂં - ધારણ કરૂં ધો - રાખ્યો ધંખ - જથ્થામાં, ખૂબ
ધાત - ધાતુ
ધરઈ - ધાર
ધીમેલિ - ધીમેલે
ધૂઆરય - ધૂમ્મસ
ધોઅણ - ધોવાણ
ધ્વનિ - ધ્યાની
નઈ - ને
નઈ - અને
નઈં - ને
નઉ - નો
નકાર - નવકાર મંત્ર નમિ - નમવું નરખો - જુઓ
નરગાવાસ - નરકના આવાસ
નરÄિ - નરકે, નરકમાં
નરગે - નરકમાં
નરગ્ય - નારકીમાં નર્ગ - નર્ગે - નરકમાં
- નરક
નર્ગ્યુ - નર્કે
નવઈ - નવે
નવસહિ - નવસો
નવિ
નવિ -
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
- નવ
- ન હોય
નવિ જૂઈ - ન જુએ
નવી
- ન
નસદીસ - રાતદિવસ
નવ્ય - નહિ
નહુ - નથી
નંદ - વાસુદેવ
નામઈ વીત્તા - નમાવતા નામ્યતો -
- નમન કરીને
નારકિ - નરકમાં નાર્કનો - નરકને