________________
જીવવિચાર રાસ એક અધ્યયન
નાર્ય - નારી
નાલિ - તોપ
નાલિકેલિ - નાળિયેરી
નાશકાનો - નાશિકાનો
નાહણ - નાવણ
નિ -ને
નિજ સંતોષ્યા - પોતાના જેવા માન્યા
નિં - અને
નીઆપ્યું - નિયાણું, નિદાન
નીગમીઓ - નિગર્મન કર્યો
નીધાર - નિર્ધાર
નીપાઓ - નીપજાવ્યો, રચ્યો
નીરધાર - નિર્ધાર
નીરમલી - નિર્મળ
નીરવાણ - નિર્વાણ
નીસરઓ - નીકળ્યો
નીસાણ - નગારૂં નોમાં -
- નવમા
નોખું - નવમું નોલ - નોળિયા
નોલાદીક - નોળિયાદિક ન્યગોદિ - નિગોદમાં
ન્યાન - જ્ઞાન
પઈરિ - પેરે, જેમ
પઈહઈલી - પહેલી
પચ્છમ - પશ્ચિમ
પછઈ - પછી
પછમ દિસિં - પશ્ચિમ દિશા
પશ્ર્વિમઈ - પશ્ચિમમાં
પડીઓ - પડ્યો
પઢમ - પ્રથમ
પણમઈ - પ્રણામ કરવાથી પણિ -
- પણ
પદમ - પદ્મ
પનર - પંદર પનરિ - પંદર
પનવણા - પત્રવણા સૂત્ર
પરઓપગારીજી - પરોપકારીજી
પરત્રપતિ - પર્યાપ્તિ
પરમપતો - પર્યાપ્તો
પરતર - પ્રતર
પરતિગ - પ્રત્યેક
પરતેગ - પ્રત્યેગ
પરત્યગ - • પ્રત્યેક
પરદેશ - પ્રદેશ
પરધ્યન - પરધન
પરનંદ્યા - પરનિંદા
પરભાવના - પ્રભાવના
પરમાણ - પ્રમાણ
પરમાદ - પ્રમાદ
પરમુખ્ય - પ્રમુખ
પરમૂક - પ્રમુખ
પરમૂખ - પ્રમુખ પરરમણી - પરસ્ત્રી
પરવ - પર્વ, સાંધા
પરવાલ - પરવાળા
પરશાખા - પ્રશાખા
પરાણ - પ્રાણ
પરાંણ - પ્રાણ પરિગ્રહઈ - પરિગ્રહ પરિગ્રહિ - પરિગ્રહ
પરિં - પેરે, જેમ
પરી - દૂર, પડી, પહરી પરીમાણંદ - પરમાનંદ પરૂપઈ - પ્રરૂપણા કરે છે
પસુ - પશુ
પસું - પશુ પહઈલી - પહેલી
પહઈલો - પહેલો
પહન - બીજા
પહિલઈ - પહેલે
પહિલો - પ્રથમ
પહુતો - પહોંચ્યો
પંખીવગાહીક - પક્ષ આદિ ખેચર પંચમ - પાંચમું
૫૦૧