Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru

View full book text
Previous | Next

Page 513
________________ ૫૦૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પંચમુજી - પાંચમું પૂ6િ - પછવાડે પંચસહિ - પાંચસો પૂનિ - પુણ્ય પંટ્યશ્રી - પંચેન્દ્રિય પૂગલઃ પ્રાવૃત - પુદ્ગલ પરાવર્ત પંડચ - પીંડ, જાડાઈ પૂજવંતિ - પુણ્યવાના પંથી - પથિક પૂરમુખાજી - પ્રમુખ પાઈ - પીવડાવે પૂરવકોડિ - પૂર્વદોડ પાએ - ચરણમાં પૂરવ દિસિ - પૂર્વ દિશા પાએ - પગથી, પગ નીચે. પુરૂષ - પુરૂષ પાએ અઘોર - ખૂબ પાપ કરતાં પૂર્તિમ - પૂર્ણિમા પાટઉ - પાટ ઉપરથી પૂર્વક્રોઠિ-પૂર્વક્રોડ પાતિગ - પાપા પોઢી - પહોળી (લાંબી) પાપિ - પાપથી. પોઢી - પૂર્ણ પાદડઈ - પાંદડા, પાંદડામાં પોઢ - પૂર્ણ પામઈ - પામે પોતેઈ - પોતે (હોય, પહોંચ્યા) પામિ - પામે પોહોચઈ - પહોંચે. પાય - ચરણા પોહોચડ્યા - પહોંચાડડ્યા પાયવાંગ - પાદપ્રહાર, પગથી પ્રહાર કરવો પોહોલો - પહોળો પારો - પાર પોલાડચ - પોલાણ પારી - પારો પ્રકાસુ - પ્રકાશું, કહું પાલગ - પાલક પ્રધાન પ્રજયનિ - પ્રજાને પાશ - પાસે, તરફ પ્રજયાપતા - પર્યાપ્તા પાસાં - બાજુ પ્રણ - પ્રાણા પાહાંણ - પથ્થર પ્રતેખ - પ્રત્યેક પાહિલર્ચિ - પહેલી. પ્રથમઈ - પ્રથમ પાંચઈ - પાંચે. પ્રથમિ - પ્રથમ પાંચલી - પાંચ પ્રથવિ - પૃથ્વી પાંચસિં - પાંચસો. પ્રસીધા - પધાર્યા, ગયા પાથંડ - પાથડા (બિલ્ડીંગના સ્લેબ જેવા માળ) પ્રસીધો - ગયો પાંમિ - પામે પ્રાહિં - પ્રાયઃકરીને પિહઈલા - પહેલાં, પૂર્વે પ્રૌઢ - પહોળા, મોટા. પિકિ - પેઠે પ્રાંન્નપતો - પર્યાપ્ત પીડ - પીડા પુરતરૂ -નગરનું વૃક્ષ ફટિક - સ્ફટિક પુષરવર - પુષ્કર ફરઈ - ફરે પૂઆડીઆ - કુંવાડીઆ ફરસ્યરામ - પરશુરામાં પૂજ - પૂજય ફલિ -ફળમાં પૂત્રપતો - પર્યાપ્ત ફલીઓ - ફલિત થયો પૂજઈ - પૂજે ફીલઈ - ફરતા.

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554