Book Title: Jain Yug 1936
Author(s): Jamnadas Amarchand Gandhi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 37
________________ ઘરનું સરનામહિદસંઘ'-'HINDSANGHA REGD. No. B. 1996. // નો નિચH | L આ THE JAIN YUGA. િ[શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] . : તંત્રી-જમનાદાસ અમચંદ ગાંધી. વાર્ષિક લવાજમ: રૂપીયા છે. છુટક નકલ: દેઢ-આને. ( સ 3 વર્ષ જુનું ૮ મું ) * નવું ૪ થુ તારીખ ૧૫ મી માર્ચ ૧૯૩૬. જૈન સંખ્યા બ ળ = == સંગઠન શબ્દની સાથે શુદ્ધિ શબ્દ ગ્રંથાઈ ગયું છે. નવયુગ “શુદ્ધિ” શબ્દ નહિ વાપરે. એ શજ વાયો થઈ જવાને કારણે અને બીજા અનેક કારણોને લઈને એ શબ્દનો ઉપયોગ નહિ થાય. એ વટલાવવાનો શબ્દ પણ વાપરશે નહિ. એ કદાચ “ધર્માન્તર' શબ્દ વાપરશે, પણ આપણે તે સંગઠનના પરિણામ તરીકે જૈન સંખ્યાબળાનેજ વિચાર કરશું. સંગઠનના વિચાર દ્વારા નવયુગ પ્રથમ જૈનોની અંદર અંદર ઐકય કરવાની વાત કરશે. એ ગરછના ભેદોને ભાંગી નાંખશે. સંઘાડાના ભેદે તેડીને ફેંકી દેશે અને ઉપર વર્ણવેલી રીતે સનાતન જૈનત્વનો પ્રસાર કરશે. શિસ્ત ખાતર અમુક ગુના ચેલા 'ક વર્ગ ૫ડશે પણ અંદર અંદર સહચાર, મેળ અને પ્રેમ અસાધારણ વધશે એટલે આંતરે તૂટી જશે. ત્યારબાદ ફીરકા ફીરકા વચ્ચેની એકતા સાધશે. અહિં દિગમ્બર કે વેતાંબરે પિતાની માન્યતા પ્રમાણે ક્રિયામાન્યતા કરે એવી ટ રહેશે. પણુ આપણે સર્વ મહાવીર પિતાના પુ છીએ અને ભગવાનના સમવસરણમાં વૈર વિરોધ ન હોય તે વ્યર્થ સર્વે વિરોધ કળી જશે અને કોઈ કચવાટનું કારણ રહેશે તે તેને અંદર અંદર પ્રેમભરી ચર્ચાથી નિકાલ લાવશે અને ખાસ જરૂર જણાશે ત્યાં છેવટે લવાદીથી નિકાલ લાવશે. '૮દરબાર સવ બંધ થઈ જશે. રસ્થાનકવાસી ભાઈઓમાં જેને ફાવે તે મંદિરે જાય, ન મરછમાં આવે તે આત્મસાધન કરે. એમાં પરસ્પર પ્રેમ એ છે ન થાય એવી તત્વ ચિંતવના કરવામાં આવશે. આ અંદર અંદરની એકતા થતા એક વ્યાસપીઠ પર સર્વ જેને આવશે. ત્યાં સર્વથી પહેલું ધ્યાન સંખ્યાબળ ઉપર જશે. તેને એમ લાગશે કે છેલ્લાં સેંકડો વર્ષથી આપણે અંદર અંદર લડી પરસ્પરને વાસ કર્યો છે. ૨ નપ્રભસૂરિએ લા ક્ષત્રિયોને જૈન બનાવ્યા અને હેમચંદ્રાચાર્યે અનેક બ્રાહ્મણને ભોજક-પૂજક બનાગ્યા. ત્યાર પછી બે ટા પાયા ઉપર જૈન ધર્મને પ્રેમથી સ્વીકાર કરાવવાનાં પગલાં પદ્ધતિસર લેવાયાં નથી એમ તેમને લાગશે. ઇતિહાસની આરસીમાં તેમને દેખાશે કે કુમારપાળથી શ્રી હીરજિયરિ સુધી જે જેન કામની ગણના ઓછામાં ઓછી બે કરોડની હતી તેની સંખ્યા બાર લાખ આસપાસ આવી પડી અને પ્રત્યેક ગણુતરીમાં હિંદની વસ્તી વધતી જાય છે ત્યારે આપણે વીસ લાખથી ઘટીને ૬૦ વર્ષમાં બાર લાખ આવી પહોંચ્યા તેનું કારણ શું? આ ભડકામણા અાંકડા જ સંગન કરવામાં સહાયભૂત થશે. પણ પછી જે વિચાર થશે તે ખાસ અગત્યની છે, જૈનેને માટે એ મરણુજીવન તે પ્રશ્ન છું અને એના વ્યવસ્થિત નિકાલમાં એના દીર્ધદષ્ટિપણુાનું મૂલ્ય છે. (“નવયુગને જૈન ' એમાંથી ઉઠ્ઠત. )

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66