________________
લેાકવા
૧૯૧
આ ગામમાં જૈન ધર્મશાળાએ ઉપરાંત ત્રણ જિનમ ંદિર તળાવ કિનારે થેભી રહ્યાં છે. મદિરા નવીન હોવા છતાં પ્રાચીન કારણીનું ભાન કરાવી રહ્યાં છે. (૧) માટું સૌશિખરી મ ંદિર એની શિલ્પકળાથી દર્શનીય લાગે છે. એ માળનું આ મદિર સ. ૧૯૨૮ માં શેઠ હિંમતરામજી ખાણાએ ખંધાવ્યું છે અને શ્રીજિનમહેન્દ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે. તેમાં મૂળનાયક શ્રીઋષભદેવ ભગવાનની બે ભવ્ય પ્રતિમાએ એ ખંડમાં બિરાજમાન છે. આમાં આવેલી આરસની જાળીઓનુ શિલ્પકામ તેા ભારતીય શિલ્પકળાના નમૂનારૂપ ગણાવી શકાય. આ મંદિરમાં એક ૬૬ પંક્તિના લાંબે શિલાલેખ છે, જેમાં શ્રીહિંમતરામજી ખાફાએ કાઢેલા સિદ્ધાચલ સંઘની યાત્રાનુ વિસ્તૃત વર્ણન છે. તેની સામે નાની ધર્મશાળા અને ખગીચા છે. એની કારીગરી પણ ગણનાપાત્ર છે. (૨) ખીન્નુ` મંદિર સ. ૧૮૯૭ માં શેઠ સવાઇ રામજી આણ્ણાએ બંધાવ્યુ છે. આ મંદિર નાનુ છે. તેમાં મૂળનાયક શ્રીઋષભદેવ ભગવાન પ્રતિષ્ઠિત છે. (૩) ત્રીજું મ ંદિર સં. ૧૯૦૩ માં અહીંના પંચેાએ મળીને કરાવ્યું છે. તેને ‘ડુંગરશીનું મદિર' પણ કહે છે. આ મ ંદિરમાં મૂળનાયક ઋષભદેવ ભગવાનની એ હાથ ઊંચી સુંદર પ્રતિમા છે, જે ખદામી રંગની, પરિકરવાળી ને પ્રાચીન છે.
*
૮૨. લાઢવા
(કાઠા ન’બર : ૨૦૭૮-૨૦૮૩)
જેસલમેરથી પશ્ચિમેત્તર દિશામાં ૧૦ માઇલ દૂર ‘દ્રવા’ નામે જૈન તીર્થ આવેલું છે.
જેસલમેરની સ્થાપના થઈ તે પહેલાં લેદ્ર રાજપૂતાની રાજધાનીનું આ શહેર હતું. ભારતનું પ્રાચીન વિશ્વવિદ્યાલય અહીં હાવાથી એની ખ્યાતિ સુદૂર વ્યાપેલી હતી. રાજકીય ઇતિહાસથી જણાય છે કે, ભાટી દેવરાજે પ્રથમ દેવગઢમાં પોતાની રાજધાની રાખી હતી, તે પછી લેદ્ર રાજપૂતા પાસેથી આ ગામ પડાવી લઇ રાવલની ઉપાધિ ધારણ કરી તેણે દેવગઢથી લાઢવામાં પોતાની રાજધાની વિ. સં. ૧૦૮૨ માં બદલી નાખી, એ સમયે લેાઢવા એક સમૃદ્ધિશાળી વિશાળ નગર હતું. કહે છે કે, તેમાં પ્રવેશ કરવાના ખાર મોટા દરવાજાએ હતા, એના વસાવશેષો આજે પણ જેસલમેરથી ઉત્તર-પશ્ચિમ દિશાએ ૧૦ માઈલના ઘેરાવામાં વિખરાયેલાં પડયાં છે. મહમદ ઘારીએ કરેલા સંહારમાં ઝૈનાએ અંધાવેલું અસલનું ચિંતામણિ પાર્શ્વનાથનું મ ંદિર પણ ભરખાઈ ગયું હતું.
લેદ્રવાના મંદિરના ગર્ભદ્વારમાં ડાબી બાજુએ ૨૨”×૨૭” ઈંચના એક શતદલ પદ્મયુક્ત યંત્ર છે, તેનાથી સૂચિત થાય છે કે, પ્રાચીન કાળમાં અહીં સગર નામે રાજા હતા. તેના બે પુત્રા પૈકી એકનું નામ શ્રીધર અને ખીજાનુ નામ રાજધર હતું. એ અને ભાઇઓએ જૈનધર્મ અંગીકાર કરીને અહીં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનુ મંદિર અંધાવ્યું હતું. રાજકીય વિપ્લવમાં એ નાશ પામ્યું. એ યંત્રથી જણાય છે કે, એ પછી શ્રેષ્ઠી ખીમસીએ જિનભવન કરાવ્યું એ વિશે આ પ્રકારે ઉલ્લેખ મળે છે:—
श्री मल्लोद्रपुरे जिनेशभवनं सत्कारितं षीमसीः । तत्पुत्रस्तदनुक्रमेण सुकृती जातः सुतः पूनसी ॥ ३ ॥
લેદ્ધપુરમાં શ્રેષ્ઠી ખીમસીએ જિનભવન કરાવ્યું તે પછી તેના પુત્ર પૂનસી અને તે પછી પણ એ જીણું થતાં સ. ૧૬૭પ માં તેમના પુત્ર જેસલમેરનિવાસી ધર્મીવીર શેઠે થીરુશાહ ભણસાલીએ એ પ્રાચીન મ ંદિરના પાયા ઉપર નૂતન મ ંદિર કરાવી, મૂર્તિએ ભરાવી, તેની પ્રતિષ્ઠા શ્રીજિનરાજસૂરિ પાસે કરાવી હતી, જે આજે વિદ્યમાન છે. શ્રોવિજેઢી નામના કવિએ રચેલા લેદ્રપુરી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન માં આ મ ંદિર વિશે સુંદર વર્ણન છે:
Jain Education International
લ(લા)દ્રપુરિ પાટણ પરગડઉ, જિમ ઉદયાચલ ભાણ સેત્રુંજ તીરથની પર, સુર(અરુ)ધર ટ્રેસ મંડાણ તિહાં ખના પ્રભુ રાભતા, પૂજ ચિત્ત લગાય લાલ હૈ; ચવિત્તુ ધ્રુવ તિહાં મિલી, નિતિ કરી ગુણ ગાય લાલ રે. ૪
૧
“ જૈન લેખ સગ્રહ ' ખંડ: ૩, લેખાંક: ૨૫૩૦
લાલ રે; લાલ રે. ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org