Book Title: Jain Shwetambar Conference Herald 1914 03 Author(s): Mohanlal Dalichand Desai Publisher: Jain Shwetambar Conference View full book textPage 3
________________ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हेरल्ड. SHRI JAIN CONFERENCE HERALD. "सत्साधूनां पुनर्भगवतां महाराज ! नश्यन्त्येवामी पूर्वोदिताः सर्वेऽपि क्षुद्रोपद्रवा यतस्तेषां भगवतां प्रनष्ठं मोहतिमिरं, आविर्भूतं सम्यग्ज्ञानं, निवृत्तं सर्वत्राग्रहविशेषः, परिणतं संतोषामृत, व्यपगता दुष्टक्रिया, त्रुटितप्राया भववल्लरी, स्थिरीभूता धर्ममेघसमाधिः ॥ तथा गाढानुरक्तमंतरंगमतःपुरं ॥ यतस्तेषां भगवतां संतोषदायिनी धृतिसुंदरी, चित्तप्रसादहेतुः श्रद्धा, आल्हादकारिणी सुखासिका, निर्वाणकारणं वि. विदिषा, प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा, सदानंददायिनी मुदिता, सबोंद्वेगघातिनी उपेक्षेति."-श्री सिद्धर्षिः પુસ્તક ૧૦-એક ૩ ] વીર સંવત ૨૪૪૦, [ માર્ચ. ૧૯૧૪ કાઠીઆવાડી-પહાડી. (પહાડી ગઝલ-સદા સંસારમાં સુખ દુઃખ સરખાં માની લઈએ- એ રાહ) અમે તે કાઠીયાવાડી પહાડી ભૂમિ– વાસી, રસિકડું આકરૂં અમ નામ છે રહ્યું પ્રકાશીઅમે. પહાડી અમારી ભૂમિમાં પહાડી અમારું ગામ તમ જીવન પહાડી વળી પહાડી મન મસ્તાન. પ્રચંડ પહાડી શોભાને કુદરત ધારે દાડ; ગુફા-ગિર-ઝાડીને ગજવે સિંહાદિક ત્રાડી ત્રાડી–અમે, ગુડ ઝઝુમે ઝાડનાં, દૂર્ગ સમાન સુહાય. વિરલ પક્ષિવ જ્યાં સુણી તિક્ષણ શાંતિ થાય. બહાર રૂતુ રૂતુને શે, ગિર અહિં આ ખીલાવે ! વિચાર-આચાર સદા ઉચ્ચ ઉન્નત ભૂમિ લાવે–અમે. પહાડી વનસ્પતિ ખાનમાં, અમૃત ઝરણાં પાન; 1. પરોણાગત અમ પહાડીની નિત્ય ગણાય પ્રમાણુ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34