Book Title: Jain Shwetambar Conference Herald 1914 03
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 24
________________ ૯૪ શ્રી જૈન' છે. ક્રા. હૅરલ્ડ. ." २ उपदेशकोनो प्रवास. ( દરેક ગામના પદ્મામાંથી ટુક સાર દાખલ કરવામાં આવે છે. ) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ. ડોડીવાડા, સાંપાવાડા, મીઠીધારીયલ—આ ત્રણે ગામામાં જીવહિંસા ન કરવા સબંધી ગામ લોકોને ભાષણા આપતાં ઘણા ઠાકરડાએ જીવહિંસા ન કરવા તેમજ માંસ ભક્ષણ ન કરવા ખાધા લીધી. ( નામ કારન્સ એડ્ડીસમાં છે. ) આરીઠા—મુજપુરના શેઠે લહેરચંદ દેવચંદ તથા મુખી વગેરે સમક્ષ ગામ લોકોને ભાષણ આપતાં ઘણા જણે ખીડી, હુકા ન પીંવા નક્કી કર્યું. ધણા મ્હેતાએ ફટાણાં ન ગાવા પ્રતિજ્ઞા કરી, તેમજ, ત્રણ દિવસ બરાબર પાળવા. ન પાળે અને તેની ખબર મળે તે તેને પાંચ રૂપીઆ દંડ લેવાનું પાટીદારાએ નક્કી કર્યું. કાળી લેાકેામાં લગ્ન પ્રસંગ હોવાથી બહારગામના આવેલા ઘણા કાળીએએ જીવ ન મારવા તથા માંસ ભક્ષણ ન કરવા પ્રતિજ્ઞાઓ લીધી. વાધેલ—અહીં પણ આરીાની માફક બધી બાબતે પાળવા ઘણા માણસાએ પ્રતિજ્ઞાઓ કરી. ભાષણથી લોકો ઉપર સારી અસર થઇ. કુવારદગામ લોકોને એકત્ર કરી જુદા જુદા વિષયા ઉપર ભાષણા આપતાં તમાકુના ઉપયાગ ન કરવા તેમ ઘણા જણાએ દીકરીના પૈસા ન લેવા સાગન ખાધા તેમજ ભાષણની અસર સારી થતાં ઘણી જાતના કુરીવાજ દૂર કરવા જણાવ્યું. મુજપર્—અત્રે ઉપાશ્રયમાં ભાષણ આપતાં વણી જૈન ખાઇએએ ફટાણાં ન ગાવા તથા બંગડીઓ ન પહેરવા પ્રતિજ્ઞા લીધી. ગામ લોકોને એકઠા કરી ભાષણા આપતાં તે લાકોએ દારૂ ન પીવા સાગન ખાધા. મુસલમાન ભાઇઓને એકત્ર કરી જીવદયા વગેરે ઉપર ખેલવાથી ઘણી સારી અસર થઇ હતી. કન્યાવિક્રય ન કરવા પ્રતિજ્ઞા થઈ હતી. કાન્સ સબધી સારી અસર કરી હતી. ભાયણીજી—વરસગાંઠના પ્રસંગ ઉપર જતાં જુદા જુદા વિષયેા ઉપર ભાષણ આપતાં અન્યદર્શનીનાં પર્વત પાળવી તેમજ બીડી હુકકા વગેરે ન પીવા હજારા જૈન બંધુએ બાધા લીધી હતી. સ્ત્રીઓએ ફ્રૂટાણાં ન ગાવા પ્રતિજ્ઞાએ કરી હતી. ખીજી ધણી સારી રીતે અસર થવા પામી હતી. આ વખતે દશ હજારથી વધારે માણસા હતાં. કાઠિયાવાડના મારી તરફના મધુએ ભાષણા આપવા માટે આવવા કહેતા હતા. રાદ— આ ગામમાં મુસલમાનની વસ્તી હોવાથી તેના મિયાં સાહેબ વગેરે રૂખરૂ જીવ હિંસા તથા માંસ ભક્ષણ ન કરવા ખાખત ખુલાસાથી કહેવામાં આવતાં સારી અસર થઇ છે. સપ્તેશ્વર——આ ગામે બે વખત દેરાસરમાં અને બે વખત ગામ વચ્ચે ભાષણે। આવતાં કન્યા વિક્રય નહીં કરવાની તથા બીડી તમાકુ ન પીવાની ઘણા માણસે એ બાધા ફરી

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34