Book Title: Jain Shwetambar Conference Herald 1914 03
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 28
________________ શ્રી જૈન' વે. કે. હુંરડ, સદરહુ સંસ્થાને વહીવટ શ્રી સંધ તરથી શા. કચરાભાઈ સાકરચંદની વિધવા સ્ત્રી ખાઇ મેના ચલાવે છે. તેમની પાસે તપાસણી માટે સદરહુ ચેપડાની માગણી કરતાં સં. ૧૯૬૬ ની પહેલાના ચેાપડા મળી નહિ શકવાથી સંવત ૧૯૬૯ ના અશાડ વ. ૧ સુધીના વહીવટ અમે એ તપાસ્યા, તે જોતાં વહીવટકર્તા ખાઈ માણસ હોવાથી વહીવટ જૈન શૈલીને અનુસરી ચાલતા નહિ હોવાથી તેમાં સુધારા વધારા કરવાની જરૂર જાયાથી કાઇ - લાગતાવળગતા અથવા સધ મધ્યેના ગૃહસ્થની મદદ લઈ તેમની સલાહ પ્રમાણે વહીવટ કર્તા ખાઇને જણાવવામાં આવ્યું છે. ૯૮ સદરહુ સંસ્થાના વહીવટ તપાસી તેમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ખાઇને આપવામાં આવ્યુ છે. (૪) ઉ. ગુજરાતમાં મહાલ મેસાણ મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરને લગતા રીપોર્ટ :~~ સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ ભીખાભાઈ ઠાકરશીના હસ્તકને સં. ૧૯૬૨ થી સ. ૧૯૬૯ ના આસે। શુ. ૧ સુધીને હિસાબ અમેએ તપાસ્યા, તે જોતાં વહીવટને લગતું નામું ઘણી જ સારી રીતે રાખી વહીવટ ચલાવતા જોવામાં આવે છે. મજકુર સંસ્થાના વહીવટકર્તા પાતે ધીષ્ટ અને લાગણીવાળા હોવાથી પાતાના ઘરના કામના ખાજો ઘણા હોવા છતાં સદરહુ સસ્થાને વહીવટ ઘણી સારી રીતે બહુ કાળજીથી ચલાવે છે તેથી તેમને પૂરેપૂરા ધન્યવાદ ધટે છે. આ ખાતું તપાસી જે જે ખામી દેખાણી તેને લગતુ સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યુ છે. (૫) ઉ. ગુજરાતમાં મહાલ મેસાણા મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરને લગતા રીપોર્ટ: સદરહુ સંસ્થાના સં. ૧૯૬૧ ની પહેલાંના ચેાપડા તપાસવાની માગણી કરતાં વહીવટકર્તા જણાવે છે કે સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ બેચરદાસ ગુલાબચંદ છે. પરંતુ તેઓ બહાર ગામ રહેતા હોવાથી સદરહુ સંસ્થાને વહીવટ :ચલાવવાનું સંવત ૧૯૬૧ ની સાલથી અમને સોંપી સંસ્થાને લગતા ચેાપડા તેઓએ પેાતાને કબજે રાખી રૂ. ૨૫) પચીસ રીકડા અમેાને આપી વહીવટને લગતુ નામું નવા ચેાપડા લાવી તેમાં લખવાનું ક્રમાવેલું. તે મુજબ અમેાએ સ. ૧૯૬૧ થી નવા ચેપડામાં નામું લખ્યું છે તે પહેલાંના ચાપડા અમારી પાસે નથી. આવી રીતનેા ખુલાસા મળવાથી અને મુખ્ય વહીવટકર્તા હાલ અત્રે નહીં હેાવાથી સ. ૧૯૬૧ ની સાલ પહેલાંને વહીવટ તપાસવાનું અતી શકયું નથી. સદરહુ સંસ્થાને લગતા વહીવટમાં જે જે ખામીએ દેખાણી તેને લગતુ સૂચનાપત્ર વહીવટકર્તો ગૃહસ્થને આપવામાં આવ્યુ' છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34