Book Title: Jain Shwetambar Conference Herald 1914 03
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 17
________________ vuuuuuuuuu સ્વીકાર અને સમાચના. ૮૭ પ્રાપ્ત થયેલ પુસ્તક હમેશની ઘાટી પ્રમાણે છપાયેલ છે, તેથી ઘણુઓમાં એકના વધારા તરીકે આ પુસ્તકને આવકાર આપીએ છીએ. આમાં નેંધવા યોગ્ય જે બીના છે તે દરેક સૂત્રને ગુજરાતી મોટા ટાઈપમાં મૂકવાની, છુટા શબ્દોના અર્થ, પ્રસ્તાવના માં પ્રતિક્રમણના સામાન્ય હેતુઓ અને છેવટે પ્રતિક્રમણ સંબંધી ઉપયોગી વિષયે અને દ્રવ્ય આવશ્યક્ષર શાસ્ત્રનાં દૃષ્ટાંત આપવાની છે. અમે પ્રસ્તાવનામાં નીચેનાં વાક્યો મનનીય હેવાથી નીચે મૂકીએ છીએ – શાળાઓની અંદર ઘણે ભાગે મૂળ પ્રતિક્રમણ મુખપાઠ શીખવવામાં આવે છે. એ તે ખરૂં છે કે દરેક ક્રિયા સમજીને તથા તેના હેતુ લક્ષ્યમાં રાખીને સાધ્ય દષ્ટિપૂર્વક કરવામાં આવે છે તે અપૂર્વ ફળદાયી થાય છે. અન્યથા ધ્યાન રાખ્યા વિના ફેકેલું તીર જેમ ગ્ય વસ્તુને વિંધ્યા વિના જ્યાં ત્યાં પડે છે, તેમ ભાવે કરીને શુન્ય ક્રિયાઓ અલ્પ ફળની આપવાવાળી થાય છે. તેથી પ્રતિક્રમણનાં સૂત્રોને યથાર્થ અર્થ સમજવામાં આવે અને તે પ્રમાણે ક્રિયા કરતી વખતે ઉપયોગ રાખવામાં આવે તે ઉત્તમ ભાવ ઉત્પન્ન થવાથી તે તહેતુ અથવા અમૃત ક્રિયા સાધ્યને પ્રાપ્ત કરી આપે એ નિસંશય છે.” पहोंच. ' ૧રવું. . નીચેનાં પુસ્તક તથા માસિકપ વિગેરેની પહેચ ઘણું માન સાથે સ્વીકારીએ છીએ આનંદ કાવ્ય મહદાધિ (મૌક્તિ. ૧. પ્રકાશક શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકો દ્વારા ફંડ સંશોધક ઝવણચંદ સાકરચંદ ઝવેરી. કિં ૧. આના) સુમનસંચય, સ્તબક ૧, સંગ્રહ કર્તા વિજ્ઞાનભિક્ષુક દેશી સાકરચંદ મોતીચંદ કસ્ટમ મુખ્ય ધુ. અંજાર કિ. ૧ કેરી.) સૌભાગ્ય શિક્ષાબ્ધિ, સ્ત્રીઓનું ખાનગી વાંચન. (કર્તા નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ.) જૈનએસસી એશન આઇડિયાને સં. ૧૯૬૯ ને રિપોર્ટ, વગેરે. આનંદ પુ. ૧૧ અં. ૨-૪, આત્માનંદ પ્રકાશ પુ. ૧૧ એ. ૫ ૭, કેળવણી પુ. ૨૬ અં, પ-૭, ગુજરાત શાળાપટા પુ. ૫૩ અં. ૧-૨ જૈનધર્મ પ્રકાશ પુ. ૨૯ અં. ૮-૧૧ જૈનહિતષિ પુ. ૯ અં. ૧૨ પુ. ૧૦ નં. ૧, જૈનહિતેચ્છુ , ૧૫ અં. ૧૨ પુ. ૧૬ એ. ૧-૨ Gain gazette the vol 11-12 દિગંબર જૈન પુ. ૭ એ. ૨-૫, પટેલ બંધુ પુ. ૬ નં. ૧-૨, પુષ્ટિ ભક્તિ સુધા પુ. ૪ અં. ૭ બુદ્ધિપ્રકાશ પુ. ૬૧ અં. ૧-૨, શ્રી ભકત પુ. ૧. અ. ૪-૫, અ તિ ૨ ૨, મર્યાદા કુ. ૭ મં ૨-૨, લાઈબ્રેરી મીસેલેની પુ. ૨ અં. ૨, વસત્ત ૫ ૧૨ અં. ૯-૧૧, વાર્તાવારિધિ પુ. ૫ અં. ૬-૧૦, વિવેચક પુ. ૨ એ. ૧-૨ વૈશ્યપત્રિો પુ. ૧૦ અં. ૩-૬, વન્દ વિનવણ p. ૧ ઇં. ૮, સત્ય પુ. ૩ અં. ૭ ૮; સાહિત્ય પુ. ૨ અં. ૧-૨, સુન્દરી સુબોધ પુ. ૧૧ અં. ૩-૪, સુદર્શન પુ. ૨૮ અં. ૮, જ્ઞાનસુધા પુ. અં. ૯-૧૨ સિવાય-આર્યપ્રકાશ આર્યસુધારક, જૈન એડવોકેટ, જૈનશાસન, સ્થાનકવાસી જૈન કૅન્ફરન્સ પ્રકાશ. જૈન મિત્ર, કોરેશન એડવર ટાઈઝર વિગેરે સાપ્તાહિક પાક્ષિક પત્ર પણ નિયમિત મળે છે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34