SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हेरल्ड. SHRI JAIN CONFERENCE HERALD. "सत्साधूनां पुनर्भगवतां महाराज ! नश्यन्त्येवामी पूर्वोदिताः सर्वेऽपि क्षुद्रोपद्रवा यतस्तेषां भगवतां प्रनष्ठं मोहतिमिरं, आविर्भूतं सम्यग्ज्ञानं, निवृत्तं सर्वत्राग्रहविशेषः, परिणतं संतोषामृत, व्यपगता दुष्टक्रिया, त्रुटितप्राया भववल्लरी, स्थिरीभूता धर्ममेघसमाधिः ॥ तथा गाढानुरक्तमंतरंगमतःपुरं ॥ यतस्तेषां भगवतां संतोषदायिनी धृतिसुंदरी, चित्तप्रसादहेतुः श्रद्धा, आल्हादकारिणी सुखासिका, निर्वाणकारणं वि. विदिषा, प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा, सदानंददायिनी मुदिता, सबोंद्वेगघातिनी उपेक्षेति."-श्री सिद्धर्षिः પુસ્તક ૧૦-એક ૩ ] વીર સંવત ૨૪૪૦, [ માર્ચ. ૧૯૧૪ કાઠીઆવાડી-પહાડી. (પહાડી ગઝલ-સદા સંસારમાં સુખ દુઃખ સરખાં માની લઈએ- એ રાહ) અમે તે કાઠીયાવાડી પહાડી ભૂમિ– વાસી, રસિકડું આકરૂં અમ નામ છે રહ્યું પ્રકાશીઅમે. પહાડી અમારી ભૂમિમાં પહાડી અમારું ગામ તમ જીવન પહાડી વળી પહાડી મન મસ્તાન. પ્રચંડ પહાડી શોભાને કુદરત ધારે દાડ; ગુફા-ગિર-ઝાડીને ગજવે સિંહાદિક ત્રાડી ત્રાડી–અમે, ગુડ ઝઝુમે ઝાડનાં, દૂર્ગ સમાન સુહાય. વિરલ પક્ષિવ જ્યાં સુણી તિક્ષણ શાંતિ થાય. બહાર રૂતુ રૂતુને શે, ગિર અહિં આ ખીલાવે ! વિચાર-આચાર સદા ઉચ્ચ ઉન્નત ભૂમિ લાવે–અમે. પહાડી વનસ્પતિ ખાનમાં, અમૃત ઝરણાં પાન; 1. પરોણાગત અમ પહાડીની નિત્ય ગણાય પ્રમાણુ.
SR No.536611
Book TitleJain Shwetambar Conference Herald 1914 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1914
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy