Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 6
________________ 到 જૈન કોન્ફરન્સ હેન્સ્ડ. [ જાન્યુઆરી આ અંકમાં આવેલા લેખા પુનઃ પુનઃ વાંચવા અમે સર્વે વીરપુત્રોને વિનતિ કરીએ છીએ. કાન્ફરન્સના હેતુઓ પાર પાડવા માટે, તેના ડરાવા અમલમાં મુકાવવા માટે, આપણી કામમાં જુદા જુદા પ્રકારની ચળવળ ઉત્પન્ન કરવા માટે આ માસિકે ગતવમાં આજ સુધીમાં યથાશક્તિ પ્રયાસ કર્યેા છે, અને હજી આ માસિક જૈન સમાજને વધારે ને વધારે ઉપયોગી મનાવવા પ્રયત્ના ચાલુજ છે. ગતવમાં પણ અગાઉની માફ્ક એસોશીએશનના એ. સેક્રેટરીએ આ માસિક માટે લેખ લખવાને માટે સર્વ ગ્રેજ્યુએટ ભાઇઓને આગ્રહપૂર્વક અરજ કરી હતી. પરંતુ સખેદ લખવાની જરૂર પડે છે કે તે અરજ પછી ઈંગ્રેજી વિષયે ખીલકુલ આવેલા નથી તેથી અમે ગ્રેજ્યુએટ ભાઈઓને ક્રીથી વિનતિ કરીએ છીએ કે આ માસિર્કને જેવી રીતે ધી ગ્રેજ્યુએટસ એસેશીએશને જન્મ દીધા તેવી રીતે તેને ઉછેરીને મોટા કરવાની ફરજ પણ આ એસાશીએશનના સભાસદોનીજ છે. તેમજ પોતાના સ્વતંત્ર વિચારના સ્વધર્મી બંધુઓને લાભ આપવાનુ આ માસિક ઉત્તમ સાધન છે. તે આ નૂતન વર્ષામાં ગ્રેજ્યુએટ બધુ તરફથી લેખા આવશે એમ આશા રાખીએ છીએ. ગત વર્ષમાં ગ્રાહકાર તથા લેખકોએ આ માસિકને જે મદદ આપેલ છે તે માટે તેમના અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ; અને ઈચ્છીએ છીએ કે નવીન વર્ષમાં પણ તેઓ સાહેબે લવાજમ તથા લેખાથી આશ્રય આપવાનું ચાલુ રાખી અન્ય ગૃહસ્થાને ગ્રાહક થવા ભલામણ કરશે. ગતવર્ષમાં આ માસિકે સ્વકામની સેવા કેટલી ખાવી છે તે તે સહૃદય વાંચનાર સારી રીતે સમજે છે. ભાવનગર કન્ફરન્સ વખતે વિચારશીલ પુરૂષોના કાન્ફરન્સ સમંધી વિચારાને કાંઇક ખાસ અવલંબન મળે એવા કેતુથી ગતવર્ષના એપ્રીલના અંક જુદા જુદા લેખકાના કાન્ફરન્સ સ`ખશ્રી સ્વતંત્ર લેખોથી ભરપૂર તેમજ પોતાના હંમેશના કદ કરતાં ત્રમણ્ણા કરવામાં આન્યા હતા. તેમજ સપ્ટેમ્બરાદિ અકામાટે પણ વિશેષ કરીને ગ્રાહકોને નવા વિષયે તથા સમાચાર આપવા માટે આ માસિકનું કદ ઘણી વખતે વધારવામાં આવ્યું હતું. તેમજ અધિપતિની નોંધમાં કોન્ફરન્સ ઓક્સિમાં થતાં કામકાજથી તથા બીજા સમાચારોથી જૈન પ્રજાને માહીતગાર કરવામાં આવતા હતા. નવીન વર્ષ માટે આ માસીકમાં કેટલેક ઉપયોગી ફેરફાર કરવા ઇરાદો છે. જુદી જુદી જૈન પાઠશાએ, કન્યાશાળાઓ તથા બીજા જૈન કેળવણી ખાતાઓમાટે ખાસ ઉપચેગી કેળવણીને લગતા ભિન્ન ભિન્ન વિષચે! ઉપર આ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 438