Book Title: Jain_Satyaprakash 1953 01 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મધ્યસ્થ-સમિતિ લેખક: શ્રીચુત માહનલાલ દીપચં ચાકસી * Acharya Shri Kailassagarsuri Gyanmandir ગયા એ અંકમાં આપણાં અમૂલાં, કળાનાં મનોહરધામા રમણીય દેવાલયા અને સંખ્યાબંધ મૂર્તિ રૂપ વારસાને સુરક્ષિત રાખવા અર્થે એક કેન્દ્રસ્થ સંસ્થા સંબંધી વિચારણા કર્યાં પછી આજે આપણા કામતી જ્ઞાનરૂપ ખજાનાના સદુપયોગ વિસ્તરે અને એ દ્વારા જગતના જીવા, ભગવંત શ્રીમહાવીરદેવતા અનુભવ ભરપુર મેધપાડાનું પાન કરે, સાથેાસાથ આજના યુગમાં જે લેખન-કળાથી રાજનાં સંખ્યાબંધ પ્રકાશના બહાર આવે છે એમાં જૈનધમ તેમજ પૂછ્યું તીર્થંકર ધ્રુવા માટે શ્રમપૂર્ણ ચિત્રણ થયાં હાય એ સુધરે, એ પણ હેતુ છે. એ માટે શું કરવું જરૂરી છે એ વિચારીએ તે પૂર્વે સવિનય જણાવી દેવાની અગત્ય છે કે સમિતિના પૂજ્ય મહાત્માઓ સમક્ષ કૈવલ ઉપાસક એવા લેખકના અંતરમાં ઉદ્ભવેલી સૂચના માત્ર છે; યોગ્ય જણાય તે અમલી બનાવવા પ્રાર્થના છે, સમિતિમાં જે મુનિરાજોનાં નામેા છે અને એ દરેકના સહવાસમાં ઓછા-વત્તા અંશે આવવાનું બનેલું હોવાથી —તેમજ એ દરેકની ભિન્ન ભિન્ન શક્તિને પરચા અનુભવેલા હોવાથી—સૂચના કરવાની પ્રેરણા થઈ છે. વધારામાં એક મહત્ત્વની વાત એ છે કે આ સમિતિ શ્રી રાજનગર મુનિસ’મેલને સર્વાનુમતે સ્થાપન કરેલી અને અત્યાર સુધી જૈન સમાજ સામે જાતજાતના મતમતાંતરો ઉદ્ભવ્યા છતાં, સમિતિએ મુનિસ’મેલનના અદ્વિતીય સંભારણા સમા · જૈનસત્ય પ્રકાશને એવી પદ્ધતિએ ચલાવ્યું છે કે એ સામે કાઈ' પણ પક્ષને આંગળી ચી’ધવાપણું નથી રહ્યુ. દેશ-કાળના માપે માપીએ તે સમિતિના સાધુ મહારાજે ભિન્ન ભિન્ન વિચારશ્રેણીના પ્રતીક સમા છે, એ દરેકમાં પ્રશ'સનીય વ્યાખ્યાનશૈલી અને આકણુ કરે તેવી લખાપતિ છે. એમની લેખનશૈલી દ્વારા માસિક ‘સત્યપ્રકાશ'નાં પાનાં અલ'કૃત થાય એ જ સૂચના છે. સૂચનાને માગણી રૂપે સ્વીકારી લેવાથી તેના ચાલુ કાર્યંમાં ખાસ ક્ષતિ પહોંચે તેવું નથી. એથી ઉપર વવ્યા એવા જે લાભ નજર સામે છે એ જોતાં આગ્રહભરી પ્રાર્થના છે કે નીચે દર્શાવેલા વિષયા ઉપર જૈનદર્શનની સાચી સ્થિતિ રજુ કરવા સર્જાયેલ માસિકમાં, અવારનવાર સાદી શૈલી તે સરળ ભાષામાં લખાણ આવવા માંડે એ આ તબક્કે જરૂરનુ છે. દરેક પાસે દેશ-કાળને અનુલક્ષી, વર્તમાન સમાજને આકર્ષે તેવી ઢબમાં લખી આપે તેવા ખીજા સાધુએ પણું છે. : ' . દૂર આપણું ‘ જૈન સત્ય પ્રકાશ' માસિક જે ગોરખપુરથી નીકળતા હિંદી માસિક કલ્યાણ’ જેવું બનાવવાના અભિલાષ તા હરકેાઈ જૈનને સ`લવે; મારા જેવાને ખાસ છે. છતાં દિલ્હી હૈ ' એ ઉક્તિ મુજબ હાલ તે એ મનારથરૂપે રહેવા સર્જાયેલ છે. પ્રતિવષ જ્ઞાન’ અંગે ખાસ પર્વ ઉજવનાર, લાખો રૂપિયા જ્ઞાનખાતે ધરાવનાર અને દરવર્ષે એમાં ઉમેરે કરનાર જૈન સમાજ—એના વડિલ પુત્રો સમા મુનિપુંગવે! અને લધુ પુત્રો સમા નિક શ્રાવકા ધારે તો ઉક્ત * કલ્યાણુ-માસિકે ' વેદાંતના, મહાભારત–રામાયણ અને ગીતા આદિ . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28