Book Title: Jain_Satyaprakash 1953 01 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખૂબ હ થાય છે. આપની વરણીથી અમારી સમિતિમાં નવું બળ આવશે અને પ્રગતિના પંચે ધારેલી સફળતા મેળવશે એવી અમે આશા રાખીએ છીએ.
13 Br
પૂ. આચાર્ય મહારાજશ્રીના સ્વીકૃતિ-પત્ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિ. સેવા ઈશ્વરલાલ ભૂલચંદના ૧૦૦૮ વાર વન સારાભાઈ જેશિંગભાઈના ૧૦૦૮ વાર વંદન
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDN SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007, Ph: (079) 23276252, 23276204-05
Fax:(070) 23276249
શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિના કાર્ય વાહક મહાશયા યેાગ્ય, અમદાવાદ
ધર્માંલાભ સાથે જણાવવાનું કે—તમારી સમિતિ તરફથી તા. ૩–૧૧–પર ને પત્ર તથા સભ્યાને પત્ર બંને મળ્યાં. શાસનદેવા મને તમારી સમિતિને અપૂર્વ સહાયક બનવા જેટલું ખળ અર્પે એ જ મહેચ્છા. સમિતિ તરફથી યાગ્ય સૂચને મળતાં રહે તેવી ઈચ્છા, અમારા વિહાર અત્રેથી મા, સુદિ ૧૫ બાદ થશે. કાં કરવા તે નિર્ણય થયે જણાવીશું. જરૂર પડે અત્રે પત્રથી જણાવવું. એ જ. પૂ. પા. આ. શ્રીની આજ્ઞાથી ચંદનસાગરના ધર્મલાભ સમિતિના કાર્ય વાહકાને ધર્મલાભ કહેવા અને પત્રમાં જણાવ્યા મુજબ સભ્યાને સમિતિના પત્રથી જણાવશો — સ્વ. ગુરુદેવના પગલે અનુસરવા જેટલું ખળ તમારી સમિતિ માટે પ્રાપ્ત થાય એ જ એક શુભેચ્છા છે અને રહેશે.
આચાર્ય. ચંદ્રસાગરસૂરિના ધર્મલાભ
સાવરકુંડલા ( સૌરાષ્ટ્ર )
જૈન ઉપાશ્રય કા. વ. ૫ ૨૦૦૯
નવી મદદ
૫૧) પૂ. આ. શ્રીવિજયાયસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શેઠ હઠીસિંહ કેસરીસિંહ જૈન
ઉપાશ્રય : અમદાવાદ
For Private And Personal Use Only
૨૫) પૂ. મુ. શ્રીચ દ્રોદયસાગરજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સાસાયટી શ્રીસંધઃ અમદાવાદ ૨૫) શેઠ હરિલાલ ગિરધરલાલ રતનશી ઘાટકાર

Page Navigation
1 ... 25 26 27 28