Book Title: Jain_Satyaprakash 1953 01 02 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 'ક : ૪-૫ ] મધ્યસ્થ-સગ્નિતિ ( ૭૯ ગ્રંથાના–જે રીતે પ્રયાર કર્યો છે અને એ દ્વારા આમ જનસમૂહને સરળ વાણીમાં ખેાધ અને ચિત્રકળા દ્વારા ધર્માંનાયકેાનું સ્વરૂપ-ઘર આંગણે પહે[ચતું કર્યું' છે એથી ઘણું વધારે –અતિઆકર્ષીક અને વર્તમાન વિજ્ઞાન સામે ટકી શકે-એવું પૂજ્ય તીથ કરેાની વાણીરૂપે અવતારી વિવિધ પ્રકારી જ્ઞાન જરૂર પીરસી શકે. અસ્તુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ સ્વપ્નને હૃદયમાં રમતું રાખી સમિતિના સૂરમહારાજો પૂજ્ય વિજયલબ્ધિસૂરિજી, પૂજ્ય વિજયલાવણ્યસૂરિજી, પૂજ્ય ચ'દ્રસાગરસૂરિજી, અને પૂજ્ય મુનિ શ્રી નવિજયજી તથા પૂજ્ય મુનિ વિદ્યાવિજયજીને વંદનાપૂર્વક યાચના છે કે આપ સર્વે જૈનધર્મની પ્રભા માત્ર જૈનમાં જ નહી પણુ જૈનેતરામાં પથરાય એ ષ્ટિએ કલમદ્રારા સત્યપ્રકાશ માસિક 'તે સભર બનાવા. જૈન આગમ સંબધે-એના ઉદાર તત્ત્વો અંગે-ખેતી ઐતિહાસિકતા માટે, અગર તે। એમાં રહેલાં યુક્તિપૂર્ણ વયને માટે-હરકેાઈ વ્યક્તિને એને સધિયારા લેવા પડે એમ છે. એમાંથી એ વ્યક્તિને જૈનધર્મમાં દર્શાવેલા ચારે અનુયેાગ સંબધી માહિતી પ્રાપ્ત થાય એ રીતે તૈયાર કરો. k કે ક્રાણુ માનવા તૈયાર છે કે સમિતિના પાંચે મહાત્માઓની શક્તિ બહારની આ વાત છે? તેઓ ધારે તે, વધુ નહી' તેા વર્ષ દરમિયાન ચાર ચાર લેખા આપે તે એ વીશ'થી અજવાળાં પથરાય એમ છે, એના આણુમાં જુનવાણી કે નવમતવાદી-આવે તેમ છે. એથી જૈનેતરાને ઘણું નવું જાણવાનું પ્રાપ્ત થાય અને, એ દ્વારા ધણી ગેરસમજુતી આજે થતી દૃષ્ટિગોચર થાય છે તે અટકી જાય તેમ છે. દરેક મહાત્માને વિનંતી છે કે તેએ પાતાનાં જે ખાસ ક્ષેત્રો છે એને અવલખીને જ કલમ વહેતી મૂકે, For Private And Personal Use Only શંકા-સમાધાનના પ્રશ્નોત્તરાની ઢગે, કિવા વાદીને પ્રત્યુત્તરરૂપે જરૂરી વિષયેાની છણાવટ એ પૂજ્ય વિજયલબ્ધિસૂરિજી માટે અનુકૂળ વિષય ગણાય, પૂજ્ય સાગરજી મહારાજનાં પાસાં સેવનાર પૂજય ચદ્રસાગરસૂરિજી, આગમને લમતી બાબતે આપતા રહે. પૂજ્ય વિજયલાવણ્યસૂરિજી જૈનધમ ની વાતા લૌકિક દર્શનાના દાખલા ટાંકી સિદ્ધ કરતા રહે, પૂજય મુનિ દનવિજયજી શોધખેાળના વિષયને વધુ ખીલ્લવી એની વાનગી પીરસવા માંડે અને પૂજય મુનિ વિદ્યાવિજયજી ‘ સમયને આળખે ' જેમ પુસ્તકરૂપે રજુ કરે એવી તેજસ્વી વાણીમાં • જૈનધમ ' જૈનેતરો સરળપણે સમજી શકે એ રીતે લેખિની ચલાવે. એ દરેક લખાણ વિધાયક શૈલીમાં જ આલેખાય એ આજના યુગની મર્યાદા છે, પછી જુઓ કે માસિકના નિંદાર અને મહત્ત્વ કેવાં ફરી જાય છે. આજે પણુ ‘સત્યપ્રકાશ' ધણું ઘણું પીરસે છે. એમાં નવીનતા નથી હાતી એમ પણુ નથી જ. વળી, આજે જે મુનિ મહારાજો એમાં લખે છે તેઓનાં લખાણ પણ મનનીય છે. તેઓના સહકાર આ લેખથી બંધ પડે એવી ભાવનાયે નથી અને તેઓ પોતાના પ્રયાસ ચાલુ રાખશે એવી ખાસ પ્રોતિ પણ છે. સમિતિને ઉદ્દેશી ખાસ લખવાનું કારણુ એક જ કે તેઓ પાતાના અભ્યાસ-અનુભવ-અને જ્ઞાનને નિચેાડ આમાં ઉતારે, પેાતાના વિહારમાં આ માસિકના વિસ્તાર વધે તેવું ખાસ લક્ષ રાખે અને એ દ્વારા સકળ જૈન સમાજ પેાતાની હસ્તકના જ્ઞાનદ્રવ્યથી કે અંતરની ઉદારતાથી અત્યારના યુગને ખધખેસતા આ અગત્યના સાધનને એવુ પુષ્ટ બનાવી દે કે જેથી એ વિશેષ પ્રગતિના માર્ગ પેાતાની કૂચ ભરી રાખે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28